________________
મુનઆ યાર.
( ૫ ) હીરગુરૂને લાગે પાય, કહે તુમકું તેડે પાતશાહ. ૩૫ અયું વચન તિહાં ખાનિ કહી, રાજનગરિ તેડી ગયે સહ,
સુહસ્તિસૂરિને સંપ્રતિરાય, સાહિબખાન તેડી તિમ જાય. ૩૬ મૂકયાં મેતી મણિ ને હેમ, હીર ન ધરત તિહાંકણિ પ્રેમ,
ખાન કહે એ તુમ ઋષિ, ચઢવા ગજ રથ પાલખી. ૩૭ રક રૂપિયે લિયે હજાર, પડે ખરચી જોઈએ આહાર,
ભેજું આદમી પંડિ સહી, ભેટે દિલ્લીતિનિં જઈ. ૩૮ પૂરવિ મેં બુરાઈ કરી, તે તુમહવિ મ જેજે ફરી,
કછુ ભલાઈ કરજે તુમે, બહાત ફિરી કયા કહીએ અમે. ૩૯ મેઘપરિ કરે ઉપગાર, ચંદન સરિખા હેજે સાર
જે કુઠાર કાપી ઢગ કરે, તેને મુખ ગંધાતે રે. ૪૦ હીર કહે જે હાય ફકીર, તેહનિં સરીખા ચંદન તીર;
ખમે ગાળી ફરી નવિ દેય. મારે તેજ સાધ ખમેય. ૪૧ ખંધુકમુરિના શિષ્ય પાંચસેં, ઘાણિ પીલ્યા મન ઉલ્ડર્સે;
ખંધતણી ઉતારી ખાલ, સુકેશલ શિરિ વાઘિણિ ફાળ, કર મેતાયનું વીંટયું શીશ, દ્રઢપ્રહાર મારે નહિં રીસ,
પુત્રચિલતી તન ચાલકું, અજુનમાલી સમતા ઘણી. ૪૩ ગઈહાસે સનતકુમાર, ભૂખું ઢઢણ સમતા સાર;
ગયસુકુમાલ શિરિ અંગાર, પણિ નવિ કીધે કેપ લગાર.૪૪ કુરડ અનિ અતી કુરડહ જોઈ, કેપી નગરમાં પહતા દઈ;
મુધ રાહ રાખે નર જેહ, પરનિં દુખ નવિ દેતે તેહ. ૪૫ સાધ કરે જગિ પર ઉપગાર, જિમ તરૂ ફલ્ય અંબસુસાર,
છાયા ફળે દેઈ સુખી કરેહ, એહવે રાહ અમારે એહ. ૪૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org