________________
( ૮૪ )
શ્રી હરવિજય.
કહે તુજ મહિમા જગ ગાજત્યે, મુજ દેહી પરિ' જસ વાધસ્યે; ગજપૂજા જિમ પામે મહુ, તિમ તુમનિ જગિ ધૃજે સહુ, ૨૪ નકુલ ખેલતા જિમણા જાય, તેડુ વિચાર કહે તિણુિઠાય:
મુજ આગળિ જિમ ભાજે અહી, દુર્જ ન નાસે તુમથી સહી.રપ ૐ કુમ ટોડર સહિત પણિ ગાય, કઢુિં મુજ પરિ' મુનિવર પૂજાય; કુંભ એક ભયે તે નીર, નિરમલ કીરતિ હાસ્યે હીર અથવા માહરી પેરે જોય, સંપૂર્ણ ઋદ્ધિ તાહરે હોય;
૨૬
શકુનસાર લહી સ'ચરે, ચાંચાલ ગામ માંહિ રહેવું કરે. ૨૭ જસર મરણુ જયાંહી, નદીમહી તે ઉતર્યા ત્યાંહી;
ગાજી ખેલે નદીનાં નીર, આજ પવિત્ર કરે ગુરૂ હીર. ૨૮ ઉતયા મહીને પાહાતા સહી, વડલી ગામે આવ્યા વહી; ખંભાયતી–સંધ તિહાં પણ જાય, હીર ગુરૂના વ દે પાય, ર શાસનદેવી અધિષ્ટા જેહ, રાતે વંદન આવી તે;
કંકુ મેાતી હાથે ગ્રહી, હીર ગુરૂને વધાવ્યા સહી. કહે દેવી મુખ સાંભળી હીર, પૂર્વ દિશિ અકખર ગંભીર; તુનિ ઇચ્છે છે તે અતી, જિમ ભરતાને ઇચ્છે સતી. ૩૧ જાએ વેગિ હીરદ, વધે લાજ જિમ ક્રુતીઆચ૪;
સુણી વાણીને ચાલ્યા વહી, સૌજીતરામાં આવ્યા સહી. ૩ર માતરમાં આવ્યા મુનિરાય, ખારેા માંહી કીધા પાય;
૩૦
અમદાવાદ નગર છે જયાંહિ,હીરમુનિ પછે આવ્યા ત્યાંહી.૩૩ અનેક શ્રાવક સાંહમા જાય, રથિ બેસી રંભા ઊજાય; ગજ રથ અશ્વ પાલખી મહુ, યાચક જન મિલી તિહાં સહુ.૩૪ અહુ આખર તિહાંકણિ થાય, સાહેમખાન તવ સામે જાય;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org