________________
( ૮૦ )
શ્રી હીરવિજય. આઓ મિલ્યા ક્યા હર્ષ ધરતા, ક્યા ખૂબી તિ કીની; દોઝખ કુંડી પીઠુિં પાવે, અવલ શિખ્યા મિં દીની. ૭૩
( દુહા. ) તુઝે તજારખ મિં દીઉં, મુઝકું દેગે ખુદાય;
તુઝકુંભી દેગા ખુદા, દેન દેઝખ જાય. પાપભીરૂ અકબર અ, પાપે સબળ જગીસ; દેશદેશના નરપતિ, આવી નામે શીશ.
( પાઇ. ) સર્વ ભૂપમાંહિ તે વડે, કુંભમાંહિ જિ કામ જ ઘડે,
કામધેનું ગવરીમાં જેમ, સકળ રાયમાં અકબર તેમ, વૃક્ષમાંહિ ઉપદ્રુમ જાણિ, પત્થરમાં જિમ હીરાખાણિક
જલમાં નિરમળ ગંગાનાર, ત્યમ મુગળમાં અકબરમીર. ૨. એહ અકબર ચિહુ દિશે ફિરે, સકળ રાયને તે વશ કરે,
છતી વાજતે પાછા ફરે, આવી આગરામાંહિ ઊતરે, ૩ જયમલ પતાના ગુણ મન ધરે, બે હાથી પથરના કરે.
જયમલ પતા બેસાર્યા ત્યાંહિ ઐસા શરનહિ જગમાંહી. ૪ ગઢમાંહી પેસી નર બેલેહ, જયમલ પતાપગઢ હુમકું દેહ,
ન દઉં ગઢ કરૂં સંગ્રામ, બઝી જગમાં રાણું નામ. ૫ એહવા જયમલ પતા જગિ જેહે, અકબરશાહના વૈરી તેહ, શરપણાને ગુણ તે લીધ, દરબાજે દઈ મૂરતિ કીધ. ૬
(ગાહા.). કિં કામિની કિં કવિરસ, કિ સારંગ સરેણ;
મન તન અણ લગ્નતિ, શીશ ઘૂમત ન જેણ. ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org