________________
અકબરની સમજ.
(૭૯) ન લડે ગઢ દેઉં તુમ પીછા, હમાઉ કેરી દુહાઈ. ૬૧ જયમલ પતા કહિં ન રહું વઢતા, પાછા પાય ન દેર્યું;
નારી પુત્રગઢ માલ ગમાડી, જીરી કહું કર્યું. શૂરપણું દેખી શાહા હરખે, ઝાલે જીવતા દેય,
જયમલ પતા તે હાથિ ન આવે, વઢી શત ખંડજ હોય. ૬૩ શાહ અકબર ગઢમાં જઈ પેસે, તામ કષાય અઘેરી;
ચિતડકી મત કુત્તી છે, સબકું મારે ઠેરી. ૬૪ મહાજન મિલવા કારણિ આવે, તે જમ ઘરિ પહુચાવે;
હણ નારી ગઢ ચિત્રેડ કેરી, જે મેતી જ વધાવે. પાડી કેટ લગાડયાં મંદિર, સબળ પાપ તિહાં કીધું,
સમ ખાએ ખવરાવે તેહના, પાતિગ લેક પ્રસીધું. ૬૬ અ કાળ જગ સરીખે અકબર, કેહી પરિ તેહને મિલમ્યું;
જે જાઓ તે જાઓ ભાઈ, અમે તે પાછા ટળમ્યું; ૬૭ અકબર શાહ ગઢ લેઈ વળીઓ, ગર્ભવતી એક નારી;
મારી ભૂમિ પડી તે દીડી, દયા હઈ મન મઝારી. ૬૮ ચા ખુદા મિં બડા દેઝખી, કીની બહાત બુજગારી,
ઈસકરણીયી બીહસ્ત ન પાઉં, હાઈગી બહોત ખેઆરી. ૬૯ કરડી આંગળી શીશ ધુણવે, આગરેમેં જબ આવે,
ચિત્રોડ ગ્રહવા મહુરત આપ્યું, તે મહાતમા તિહાં જાવે. ૭૦ કરી તસલીમ નિ વાત પ્રકાશે, કેસા મૂહરત દીના,
સુણી પાતા મુખમાં મારે, મુખ વાંક તસ કીના. ૭૧ વેશ પહિન ક્યા મહુરત દીના, કેતા ખુનમેં કીના - મિં દેજખકા હુઆ વિભાગી, ઉસમિં બાંટા લીના. ૭ર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org