________________
( ૮ )
શ્રી હીરવિજય. વન્ય દૂત તે વચન સુણીને, આ અકબર પાસ;
કરણ દેખાડે કરજેડીને, પૂરવવાત પ્રકાશ. ન દીએ બેટી કૈસી દમડી. દીએ જયમલ તુમ ગાલી,
લડે વિગર ચિત્તડ ન આવે, વાત કરે સબ ખાલી. સુણી પાતશાહ કે ત્યારે, હલ્લાં કરે જ હકારે,
જળ જાવા ન દીએ ગઢ માંહિ, કણનાં નાકાં ભારે. મદાફરી મહમંદીએ અન્ન, ચિત્રોડ માંહિ વેચાય;
તવ રાજા પરજા ગઢ માંહિ, આકળ વ્યાકુળ થાય. રાણે ધંખમે નહિં ત્યારે, કહે મુગલને મિલિયે,
જયમલ કહેનવમિલીએ રાજા, વહિ અગનિમાં જઈબળીએ તમે જાઓ વઢણ્યું અમે એહયું, રાખું ખ્યત્રી લાજ,
જેમલપતા રહ્યા રણ માંડી, છાંડી ગયા મહારાજા જાણે વાત અકબરશા જ્યારે, ત્યારે પુરૂષ હકારે,
ગજ મેટા ગાતા ત્યાંહિ, પાળિ માથાં મારે. ભાંજિ પળિ ગઢ ભેળે જ્યારિ, હિદુ હુઆ હસીઆર
સળ ઝમર હોય ત્યાંડાં મેટા, પાપત નહિં પાર. ચંદ્ર રૂપવતી રૂદ્રાણી, ચિત્રકેટની રાણી;
વીરમતી વાઘેલી બળતી, હમે અગનીમાં પ્રાણી. બહુ નારિ સુત સાથે દાધી, વર્ણવતાં દુખ લાગે, ': મહાપાતિગ જાણીને પંડિત, કવિતા પાછો ભાગે. જયમલપતા ગજ અશ્વ હણીનિં, અકબર સામ્હા ધાય;
વઢતા કિમે ન પાછા ભાગિ, જે શતખંડ એ થાય. શાહ અકબર દેખી ખુસી થાએ, ક્યા લડતે દે ભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org