________________
અકબરની દુષ્ટતા.
(૭૭), ઉપરથી નાંખે નર પાહાણ, હણે ઘણા પુરૂષના પ્રાણ; અકબરશાહ પાછા નવિ વળે, ચકી ભરત જિમ
લડત ન ટળે. ૪૦ વઢે ગુમાની અકબરશાહ, ગઢ ચિત્રોડ ન લીધે જાય,
હિંદૂ તુરક ન આપે નમી, કરે ઉંબરા વાત તિહાં સમી.૪૧ બેટી માલ ગજ ઘેડે દેહ, વળે પાતશાહ ખિજમતિ લેહ,
મન મનાયું પાતશાહતણું, માણસ મોકલ્યું ગઢિ આપણું. ૪ર રાણને જઈ કર્યો જુહાર, પૃથ્વી શિદ કરો ખુઆર
દીજે ધિયાનિજ ખિજમતી ઘણી,વઢીસ્યુ કર પ્રજાવણી ૪૩ જઈમલ પતા પાસે પરધાન, દૂતતણ બે કાપ્યા કાન;
કર્યા ફજેત દીધું અપમાન, તુજ પાદશાની નાઠી સાન. ૪૪ માંગી બેટી હસ્તી માલ, ન દેઉં મસ્તકતણે મુઆલ, ધિય આપી જીવ્યું ધીકાર, બે હિન્દુને અવતાર. ૪૫
(દુહા.) એક પતિને વળી પાણિયું, રાખી શકે તિહાં રાખિ;
જે ઉતર્યુ અધ પાઈકે, તે ન ચઢે નર લાખિ. ૪૬ બાળ નનામું જીવવું. ભલી સનામી ભૂખ,
માથું જાજે નાકસ્યું, નાક મ જામ્યો ટ્રક એક નર મુઆ તે જીવીઆ, જસ કીતિ જગિ સાર; કરતિ મંડી થિર રહ્યા, ધીકતેને અવતાર, ૪૮ (ઢાળ-વાસુપૂજય જિન પૂજય પ્રકાશે. એ દેશી) ધિગ અવતાર કહું નર તેહને, જે રણિ કાયર થાય;
જા અકબર શાહનિ તું કહીએ, વઢ પટ ઘાય. ૪૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org