________________
( ૬ )
શ્રી હીરવિજય. પાંચસિ પાંચ તે સિંહ જેય, એકેક હજીરે તે પાણિ હોય;
એકે દાંતની દાઢા ઘણી, બળ ઋધિ દેખાડે આપણી. ૨૮ દસે ગાઉએ એક સરાય, કુઓ એક કી તિણિ ડાય,
રેપ્યાં ઝાડ તિહાં અભિરામ, માની આપ જણાવે નામ. ૨૯ હરણ ચરમ નિ સીંગડા દેય, એક મહેર સેનાની જોય,
છત્રીસ હજારશેખનાં ઘરજમાંહી,એવું લહિણું કીધું ત્યાંહી.૩૦ મેટે પાદશાહ એ દુરદંત, વૈરીના દેશ ઉપર જત;
ચકવી દુખ પામિ નિજ જાતિ, ઊડે ખેહ પડી લહેરાતી.૩૧ અસતી દૂક ખુસી તે હેય, તસકર લેણિયા હરખ્યા જોય,
બેહિં ઢાંકયા સર નિ ચંદ, પિયણિ પંખીના મુખમંદ. ૩૨ આકાશે સુર ઢંકાયે જસિં, પ્રતાપરૂપ સૂર ઉગે તસિં;
યશરૂપી એ ત્યાંહાંકિએ ચંદ, અકબરગાજીજિયે ગયંદ. ૩ સકળદેશના રાજાજેહ, છિદ્ર સરમાં દેખે તેહ;
મનસું ચિંતે હસ્ય બીઅ, દીસે છે અકબરની અ. ૩૪ સંગ્રામિંજય એહનિ સદા, પાપથકી નવિ બીહિં કદા;
બિત્તોડ લેતાં પાત્યક થયું, એકે જીભે ન જાએ કહ્યું. ૩૫ લીધે ગઢ નવિ જાએ જસિં, યંત્ર ઢીંકલી કીધી તસિં;
નાંખે ઉછાળીને પહાણ, ગઢમાં પડતા હણે પરાણ. ૩૬ ગઢ તેડી લીધે નવિ જાય, બહુ માનવને ખય તહિં થાય;
પાછો અકબર ન દીએ પાય, વઢિ સબળ ચિત્રેડે રાય. ૩૭ અકબર રહિં ગઢ ઘેરે કરી, મુગલ રહિં ગઢ પાછલિ ફરી;
ઊપરિથી મૂકે નર નાલિ, ઘણુ પુરૂષ મરે સમકાલિ. ૩૮ ગજ ઘેડા માનવ જે મરે, તેહસિં ગઢ ખાઈમાં ભરે;
ઉપરિશુરનર ચાલ્યા જાય, પળે જઈ દીએ ઘણુ ઘાય. ૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org