________________
અકબરશંસા. ચિત્ત ચમકીઆ શીશ ધુણક્કીઓ, રેશમિ રોમિ ઉલ્લાસ,
તેહુ નિરગુણ પરગુણ લેઈ, મુખે ન ભાખે ખાસ ૨ મુખિં બેલિ ગુણ અકબરશાહિ, જયમલ પતા વાધી શેભાય
ગજ ઊપરિ ચઢાવ્યા દોય, આગરાગઢ દરબારિય. પછે દેશ વળી જીત્યા સહુ, મોટા ગઢ તે લીધા બહુ
એક છત્ર નમે સહુ કેય, છતિ સીકરી આવ્યા સેય. ૮ ફતે થઈ છત્યાં સહ ગામ, તેણે સીકરી ફતેપુર નામ;
સોળ ગાઉ ગઢકિરતે હેઈ, પાસે ડામર તલાવ તે જોઈ. ૯ ફરતે મેટ ગાઉ બાર, તેમાં મચ્છ તણે નહિં પાર;
વાડી વન ફરતા આરામ, અતિ મોટું ફતેપુર ગામ. ૧૦ ચેરાસી ચઉટાંની હારિ, બેઠા જન તે ઠાઠારિ,
દીએ દ્વાન દાતા મુખિ હસી, સ્વર્ગપુરી જાણું આવી વસી. ૧૧ તિહાં રાજ્ય કરે સુલતાન, સેવે મીર મુગલ નિ ખાન;
હાંકિંહરણ પગ ખેડાં થાય, એ દુરદત છે અકબરશાહિ૧૨ કહી પરિહનિ મિલ આજ,મિલતાં કેહી પરિરહિત્યે લાજ
એક કહિ મિલ તે કયાંહિ, કાળ ગમાડે નારી માંહિ. ૧૩ સોળસયાં જસ અનેઉરી, સ્વર્ગપુરીથી આવી ખરી; સબળરૂપ સબળા શિણગાર, ગેરી ચંદવદન આકાર. ૧૪
એક સેનું બીજી સુંદરી, પુણ્યતણે અધિકારિક પરમ પુરૂષ પૂજ્યા વિના ન લહેતે સંસારિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org