________________
કાઢેલ રૂ. ૨૫૦૦૦ની રકમ ઉમેરાઈ. ૧૦૦૮ શ્રી શ્રી શ્રી પંન્યાસજી શ્રીઆનન્દસાગરજી ગણિની સલાહ અને ઉપદેથી, તથા શાહ ગુલાબચંદ દેવચંદ ઝવેરીની સમ્મતિથી, આ રેકમેને એકત્ર કરી મમની યાદગિરીમાટે આ ટ્રસ્ટ સને ૧૯૯૯ માં સ્થાયું, તેમજ યોગ્ય વ્યવસ્થા જળવાઈ રહેવા માટે ટ્રસ્ટીઓ નીમી ટ્રસ્ટડીડ કરાવવામાં પણ આવ્યું. મહૂમ શેઠની દીકરી તે મહું મૂલચંદ નગીનદાસની વિધવા મહુમ બાઈ વીજકારની આશરે રૂ. ૨૫૦૦૦ ની રકમ તેના ટ્રસ્ટીઓ તરફથી આવવાથી ફંડ રૂ. ૧૦૦૦૦૦ એક લાખના આશરાનું થવા ગયું છે. ફંડનો અતિરીયભાવ “જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક ધાર્મિક સાહિત્યની,”—જેવું કે પ્રાકૃત, સંસ્કૃત, ગૂજરાતી, અંગ્રેજી વગેરે ભાષામાં લખાયેલાં–વંચાયેલાં પ્રાચીન પુસ્તકે, કાવ્ય, નિબંધ, તથા લેખો વગેરેની જાળવણી, ખીલવણ અને વૃદ્ધિ કરવાને છે.
સાક્ષર શિરોમણિ શ્રીમાન આનન્દસાગછ મણિના ઉપદેશથી આ ભંડારની સ્થાપના થયેલી હોવાથી તેનું નામ ચિરંજીવ રહે, એવા ઈરાદા સહ આવા કાવ્યના સંગ્રહનું નામ “શ્રીઆન-કાવ્ય મહેદધિ રાખવામાં આવ્યું છે.
જગતની હૃદયરૂ૫ યુરોપના ભયંકર યુદ્ધને પ્રસંગે થઈ પડેલા કાગળોના દુષ્કાળની, જ્યારે વિશ્વને અસર થઈ તો અમને પણ તેની અસર થોડે ઘણે અંશે કેમ ન નડે? કાગળના કાળની અસર અમને પણ લાગવાથી અમારે પણ જુદી જાતના કાગળે ન છૂટકે વાપયા વિના ન જ ચાલ્યું, અવતરણિકા આદિમાં.
શ્રીયુત ન્યાય–વ્યાકરણતીર્થ બેચરદાસ છવરાજે પરિશ્રમ સેવી ગુજરાતીભાષા, શ્રાવક કવિ રૂપભદાસ, અને પ્રસ્થા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org