________________
નામના લેખે લખી ગ્રન્થની શોભામાં વધારો કર્યો તે માટે અમે તેમનો આભાર માનીયે છિયે.
સંવત્ ૧૭૨૪ની મુનિ શ્રીસૂરવિજયજીની લખેલી-કે જે પરથી રાસ તૈયાર કરાવરાવી છપાવવામાં આવ્યું છે તે પ્રતિ આપવા માટે પ્રવર્તક શ્રીકાન્તવિજયજીના, અને સંવત ૧૮૨૫ ની ૫. અમૃતવિજયજીની લખેલી–કે જે પરથી ઉત્તર ભાગમાં પ્રત્યારે આપવામાં આવ્યા છે તે પ્રતિ, ભરૂચવાસી મહૂમ શેઠ અનુપચંદ મલુકચંદના તાબાના ભરૂચના સંઘના ભંડારની હોઈ તે આપવા માટે તેના કાર્યવાહક શેઠ ચુનીલાલ રાયચંદના અને અત્યંત આભારી છિયે.
સંશોધકને પ્રફ વગેરેના કાર્યમાં મદદ કરવા માટે શાસ્ત્રવિશારદ જેનાચાર્ય યોગનિક શ્રીબુદ્ધિસાગરસૂરિ અને શ્રીલલિતવિજયજીના અંતષ્કરણથી આભારીજ લેખાઈએ.
શ્રીમાન હીરવિજ્યસૂરિ, દિલીપતિ અકબર અને અન્ય અધિકારીઓની ભેગી મંડળીનું ચિત્ર, શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીવિજયધર્મસૂરિના શિષ્ય શ્રીવિદ્યાવિજ્યજી અને સુરતવાસી શેઠ મગનભાઇ ધરમચંદ વેરી (શેઠ જીવનચંદ લલ્લુભાઇની કંપનીવાળા) પાસેથી જૂદી જૂદી જાતનું અમોને પ્રાપ્ત થયું. એમાંથી શ્રીવિષાવિજયજીવાણું વધારે યોગ્ય લાગવાથી તેને બ્લેક કરાવી આમાં આવ્યો છે, જે વાંચકને પ્રાચીન સમયને ધર્મગુરૂઓને જળ
તો દબદબ, તથા રાજા મહારાજાઓ અને બાદશાહો કોઇ પણ ર્મિગુરૂઓને કેવું સન્માન આપતાં તે નજરે નિહાળવાને ઉપયોગી થઈ છે. બન્ને ચિત્રો આપવા માટે બને વ્યકતિયોના આભારી છિએ.
અંતમાં એટલું ઈચ્છી અવતરણિકાથી વિરમીશું આ અ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org