________________
અકબરની સ્મૃધિ. ( ૩ ) સોળ સહિત ગજ જેહને બારિ, ઐરાવણ સરિખા તે દ્વારિ, | નવલખ હયવરકેરી હારિ, તરણિ અર્ધ સરખા તે ધારિ. ૨ રથ રૂડા જસ વીસ હજાર, દિનકરરથથી અધિક અપાર;
અઢાર લાખ પાય પરિવાર, તેમર ગરજ હાર્થિ હથીઆર. ૩ ચઉદ હજાર દીસે જસ હર્ણ, સોમકુરંગતણે તે વર્ણ
બાર હજાર જેહને ચીતરા, વાઘ પંચસહિ જેહનિં ખરા. ૪ સતર હજાર સકરા જસ લઉં, બાવીસ હજાર બાજ જસ કહુ
ઈગ્યાર હજાર ગવરી જસમાન, સાત હજારતાની કરે ગાન ૫ કરણ સમે નહિ ઔર કેઈ દાન, ચકી સમે નહિ ઔર નિધાન; અકબર સમ નહિ કે સુલતાન, તાન રાગ સમનહિ તાન. ૬
(દુહા ) બિધિના એ બિધ જાનકિ, શેષ ન છીને કાન મેર સહિત જગ ડેલહી, સુણી તાનસંગ તાન.
(ચોપાઈ. ) તાની તાન કરેજ અપાર, પંચસયાં પંડિત તસ બાર
પંચસયાં મેટા પરધાન, વીસ હજાર લેખધર નામ. ૧ દસ હજાર મેટા ઉંબર, આજમખાન સરીખા ખરા;
ખાનખાના નિં ટેડરમલ શેખ અબુલ ફજલ તે મલ. ૨ બીરબલ નિં અતિમિતખાન, ખાન કુતુબદી સબળ ગુમાન
સાહેબખાન માટે ઉંબરે, ખાનશાહ સદા આવે ખરે. ૩ તલાખાન કરે તસલીમ, કલાખાન નવ લેપિં સીમ;
હાસમ કાશમ નવરંગખાન, ગુજરખાન પામે બહુ માન. ૪ પરવેજખાન પાતશાહાનિ સગે દેલતખાન તે સાથિ લગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org