________________
( ૪ )
શ્રી હીરવિજય. નિજામુદીન ઈહિમદ કહિવાય, શાહ સમસ્તી સાચે જાય. ૫ અનેક ઉંબરા અસ્યા અપાર, નાહના ઉંબરાને નહિ પાર;
અસ્તબેગ નિ કલ્યાણરાય, શાહ અકબરના સેવે પાય. ૬ હુઆ પાતશા કેતી કેડી, પણિ નહિ અકબરશાહાને છેડી,
અહિમદ મહિમદ શિકંદર જેહ, સુલતાન તારા કહીએ તેહ. ૭ અલ્લાઉદીન હુએ જાસતી, વહેમદુફર પૃથિવીપતી,
બલખ પાતશા અતિહિં ઉદાર, હનિ સહેલી સળહજાર. ૮ તિલગ બાબર હુમાઉ જુઓ, અકબર સરિખે કે નવિ હુઓ;
અનેક દેશ લીધા જેણિચંગ, અંગવિંગ અનિજ કલિંગ. ૯ ગઉડ ચઉડ તિલંગ માલ, સેરઠ દેશ જસ પતે હવે
ગુજરકુંકણ નિમલબાર, દખ્યણ દેશ જસપિતિસાર. ૧૦ ખુરાસાન કાબુલ મુલતાન, ખાનદેશને તે સુલતાન;
લોટ ભેટ વાગડ ભંભેર, કચ્છ દેશ જેણે કરિયું જેર. ૧૧ કર્ણાટક મારૂ મેવાડ, દૂરિ કર્યા જેણું ડુબી ચાડ;
જાલંધર દીપક નિ સિંધ, મેટા રાય કર્યા જેણુિં બંધ. ૧૨ મગધ દેશ કાસી નેપાલ, કેશલ દેશને તે ભૂપાલ;
અનેક દેશ તુજ પિતે બહુ વિષમ ગઢ તે લીધા સહુ. ૧૩ ચીત્રોડગઢ તિણે દીધી દેટ, લીધે કુંભલમેરને કેટ;
પાવે નેગઢ આશેર, જીતા કેટ વાજતે ભેર. ૧૪ જોહનિ નગરી નગર અનેક, જેહનિં પાટણને નહિં છેક;
જલવટથલવટ થઈ જવાય, અસ્યાં નગર કેતાં કહિવાય. ૧૫ નાહનાં નગર વસેં બહુ ગામ, બોલે અકબરના ગુણગ્રામ,
નગર વેલાઉલ સાયર સાર, જેનિફરતાં ગમ વાર. ૧૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org