________________
( ર )
શ્રી હિરવિજય. સત કેઈ ડરો મનમાંહિરે, ખુશી બાદશાહે બહેતજ ત્યાંહિ,
ભેજે હીરકું તો હેઈ કામરે, લીજે હાથી ઘોડે બહુ દામ. ૩ લખ્યા પાદશાઈ અસ્યા લેખરે, મત જેર કરે કે રેખરે, ' ખુશી હુઈ તો આવણ કીજે રે, નહિતર અહિં રહિણે દીજે.૪ બોલ્યા વાણીઆ સઘલા ત્યાંહિરે, તેડી ગુરૂવિંલ્યાવીએ આંહી
ખુશી ખાન થયે તેણી વારરે, વાત વણિગ કરત વિચારરે. ૫ આપણ હીરગુરૂ કને જઈએરે, વિચારી વાત સહુ કહીએ,
થયા શ્રાવક તવ હસીઆરરે, વહિ જોતરી તેણી વાર, વછરાજ પરિખ મૂળ શેઠ, ગાંધારમાં આવ્યા નેટ,
નાનવિ કુંઅરજી જવેરીરે, આવ્યા ભૂષણ વાગા પહેરીરે. ૭ સંઘવી ઉદયકરણ નર જેહરે, ખંભાયતથી ચાલ્યા તેહરે, યારિખ વજીએ શ્રી શ્રીમાળરે, આવ્યા રાજા શ્રીમાળ
ઉસવાળ. ૮ સહુ ગંધાર માંહિ આવે, હરનિ મોતિડેજ વધાવે રે
પૂછપ્રણમી સુણત વખાણ રે, પછે બોલ્યા શ્રાવક જાણજે. ૯ આવ્યું અકબરનું ફરમાન રે, તેમનિ તેડે દઈ માન રે,
શી જાવાતણી હર્વે પેર, ઘટના કરેનર બહુ પેર રે. ૧૦ એક કહિં તિહાં હીરજી ન જઈએરે, કિહ છાના થઈનિ રહીએ,
એક કહિં એ કાંઈ કંદરે, ન જાણીએ એ ? દંડરે. ૧૧ એક કહિં એ મહા મલેરે, એહનિ નામિ હોય રેચરે, એહનિદેયે કુણ જવાબ રે, પહેલું ઈ વિચારે આપશે. ૧૨
(પાઈ). આપ વિચારે સહુકે ત્યાંહિ, મેટે પાતશાહ દુનીઓ માહિ;
પાતશાહ બાબર હુમાઉ નંદ, અકબર ઋદ્ધિ જાણે ઇંદ, ૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org