________________
ગુરુગુણ મહિમા.
(૧) તેહના નામથી ધીરજ ધરું, છમાસી તપ પૂરો કરૂં. ૩૫ ખુસી થયે તબ અકબરશાહ, તાહરે ગુરૂ તે વસે કહિ ડાય;
દેખું મેં ઉનકા દીદાર, પૂછુંગા કછુ ધર્મવિચાર. ૩૬ કહે ચાંપાં ગુજ્જર ખંડ જ્યહિં, હરમુનિ ગુરૂ મારે ત્યાંહિંદુ
વિકટ પંથ છે તેહને અતી, હીર સમે નહિં બીજે યતી. ૩૭ સુણી પાદશાહ હરખે બહુ, વાજિંત્ર આપણાં આપ્ય સહુ
સેનાને ચૂડે કરી દીધ, જગ આખે તે હઈ પ્રસિદ્ધ. ૩૮ કહે પાદશાહ કછુ માંગીએ, ચાંપાં આપ્યું કાંઈ નવિ લીએ,
કહે કછુ ઔર મહિર કીજીએ, અભયદાન આતમદીજીએ. ૩૯ ખુસી હુએ દિલ્લીપતિ તાસ, ભલા ધર્મગુરૂ ઈનક ખાસ;
તેડયા તબ માન કલ્યાણ, થાનસંગ તે નર જાણે. ૪૦ શ્રાવક આગરાઈ નર જેહ, પંન્યાસ ધર્મસી તેડયા તેહ;
દિલ્હીપતિ બે નર ત્યાંહિ, હીર ગુરૂનિ તેડે યાંહિં. ૪૧ તુમ કાગલ લખીએ દેઈમાન, મૈભી લિખ ભેજું ફરમાન;
સોનેરી અવ્વર તિહાં ભલે, સાહેબખાન ઉપર મેકલે. ૪૨ હીર યતીનિં દેઈ બહુમાન, હાથી ઘોડે દેઈ નિસાન; સુખાસણ પાલખી દીજીએ, વનતિ કરી ઈહાં ભેજીએ. ૪૩
(ઢાળ-લંકામાં આવ્યા શ્રીરામરે–એ દેશી. ) એહવે લેખ લખે આવ્યો જ્યારેરે, સાહેબખાન
સાહમાં ગમે ત્યારે, કરી તસલીમ ધ્યે ફરમાનરે, વાંચી બે સાહેબખાન. ૧ તેડયા શ્રાવક દેઈ બહુ માન રે, દેખાયું પાદશાહી ફરમાન રે,
બોલાવે અકબર સુલતાન, યહાં હીરજતિ કહે ખાન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org