________________
ગુવાણું મહિમા.
( ૬૭) ભરતતણ પરિ ભવન નિપાઈ, બિંબ–પ્રતિષ્ઠા કરાવે,
તે શ્રાવકધન્ય જીવ્યા જગમાં, જિનબિંબ જેહ ભરાવે.હે૨ હીરવચન સુણી હરખે શ્રાવક, પૃથ્વીનું આભ, શ્રી ચંદ્રપ્રભ મૂરતિ ભરાવે, સંઘવી શ્રી ઉદયકરણ. હે શ્રાવક. ૩
સંવત સેળ અડત્રીસે જ્યારે, મહાશુદી તેરસિ ત્યારે, બિંબપ્રતિષ્ઠા હીરકર, નરભવ સંઘવી સમારે છે. શ્રાવક
સંઘપતિ તિલક ધરાવે ત્યાંહિ, સંઘવી શ્રી ઉદયકરણ આબુ ચિત્રેડ ગઢની યાત્ર, પૂજે જિનનાં ચરણ. હે શ્રાવક. ૫
વીસ હજાર રૂપક જેણેિ ખરચા, પુણ્ય બાંધ્યું જેણે તાણ, એહવીકરણ જેણે કીધી, તે સુખીઆ જગિં પ્રાણી હે શ્રાવક ૬
(દુહા.). કરણી એવી જે કરે, તેણે લા ખરે વિચાર
તે હાથ ઘસી ગયા, ન ધયે નામ દાતાર. ઋષભ કહે ધન્ય કિરપણું, અંતે અવધે જાય;
અંધપણે ઊતાવળે, ચગળે કાળી ગાય. વાહલા તુંહ વરસીએ, ગુણ ઢાંક્યા ધૂલેણુ;
જે ગુણ આશુત પંદડે, તો ન ખણત મૂલેણુ. નખ મેટા માનવતણું, બાંધ્યા પણ ગુણેહ,
અંગુળ સરસા નખ જ, કર્સે ભરાએ તેહ. વનવેલીનાં ફૂલ ફળ, કુઆતણ જે નીર,
દેતાં ખૂટે નહિ કદા, ઈમ ભાખે ગુરૂ હીર. હીરવચન શ્રવણે સુણી, સંઘવી ખરચે ધa,
બીજા નર પુણ્ય આદરે, દાર્નિ વરસે જ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org