________________
વિહાલાભવર્ણન
( ૫ ) હર હાથે પછે સંયમ લીએ શુભ પરેરે, પૂઠે મનુષ્ય અઢાર; દેરી સમતિ પામ્યા પુરૂષ ઘણા વળીરે, હીર ભાગ્યને નહિ
પાર. રૂઅડે. ૧૫ શાહગણુછતિહાસંમલિયે સિંહજિરે,વસ્ત્ર ભલાં ઘેર વહિલિક નાહને તે નિત્ય રૂપક એક ઉપરાજતરે, ચાલે તેમની
ગેલિ. અ. ૧૬ ગજ ઉપર બેસી ધન ઉછાળતેરે, જિમ સુલતાન જાહાંગીર;
ઈદાનને દુનિઓ જેનર મૂકતેરે, ગુરૂ કીધે શિરહી. રૂ૧૭ ધનવિજયપંચ જણયું તિહાં સંયમ લીએ, કમળ વિમળ બે ભ્રાતઃ
માત તાતને સંયમ પિતે આદરે રે, જગ જેવાને જાત. રૂ. ૧૮ દય વચ્છ ભણસાલી સંજમ આદરેરે, પદમવિજય નર સાર; દેવવિજય ને વિજ્યહર્ષ સંયમ લીએરે, ઈત્યાદિક મનુજ
અઢાર. રૂઅડે. ૧૯ નામથાપન સમવિજય શિષ્યને કીઓ, અનુકરમેં ઉવઝાય; જેહની દેશના નદિના સારિખી, નિફળ કહિ નવિ
જાય. રૂઅડે. ર૦ ઈસ્યુ રૂપ કિરીઓ ને કંઠ પંડિતપણુંરે, મેં નવિ દેખ્યું ક્યાંહિં; ક્ષત્રી મુગલ મલિકતણે સમજાવીઆર, ઉચ્છવ બહુ ઋષિ
જ્યાંહિ. રૂઅડે. ૨૧ હરિતણા શિષ્ય એહવા જગમાં બહુ દુઆરે, ધન્ય હીરને અવતાર બાષભ કહેગુરૂ હીરવિજયસૂરીતણા, કેઈન પામે પાર. રૂ૨૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org