________________
( ૫ )
શ્રીહીરવિજય.
મુનિવર સેવા કરતાં ગ્રંથ ઘણા ભણ્યારે, વ્યાકણું તર્ક પ્રમાણુ; કરે કાવ્ય નવાં તે રગે રસ ભારે, થેડે દિવસે' નર જાણુ, નિજ પરિવારને કહે હું સયમ આદર,શસ્ત્ર ધરૂ નહિં આપ; વેર કરી દુહવી જગના જંતુનેરે, કાણ ભેળવે પાપ. રૂ. ૬ મહુએ વાયે ન રહે નર ગોપાળજીરે, હુએ ભગની વૈરાગ;
તુ સરીએ હું જખા જગમાં જાણુજેરે, કરીએ ઋદ્ધિને ત્યાગરૂ તવ વૈરાગી ભ્રાત હુએ કલ્યાણુજીરે, તુઃ જાતાં રહુ કેમ ?
સંયમ લેફ્યુ આપણુ એઉ જારે, સાંબ પ્રદ્યુમ્ન નર એમ. રૂ.૮ અમદાવાદે ચાલીને વેગે આવીઆરે, વંદ્યા હીરનાપાય;
પુરૂષ ઝવેરી અરજી ધરે ઉતર્યા રે, ઉચ્છવ અધિકા થાય. રૂ.૯ માહેાર તણા ગજચીવર પહિરે સામજીરે, ભૂખણુ રૂપ અપાર;
દેખી શીશ ધુણાવે પુરૂષ ઘણા વળોરે, એ મૂકલ્યે સ’સાર. રૂ.૧ નિત વરઘેાડા અહુ આડંબરેરે, ખરચે કુ અરજી દામ;
નરનારીને નાનાં મોટાં સહુ વળીરે, જોવા મિલેજન ગામ.રૂ.૧૧ એક દિન ચઢીએ વરઘેાડે ગેપાળજી, હાકિમ મિલીએ તામ; પુછે પ્રેમે કુમર ચક્રયા એ પરણવારે, ના છેડે શ્રી દામ.રૂ. ૧૨ દેખી નવયેાવન નાડુના પુરૂષ તેરે, હાકિય લાગે પાય; મુખ તખેલ તે માગે નર પ્રેમે કરીરે, સેમ તણા ગુણુ
ગાય. રૂ. ૧૩ કહે હ્રાહકમ મુજ હાથે નહિ જો એક વળી, સાહિ! ન સાંભરે તેાય; એ નવ ચાવન નાંહના દુનિ મૂકતારે, ભલા યતી એ હેાય. રૂ. ૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org