________________
વિહારલાભ.
(૫૫) ( દુહા ) ઇષભ નમે મુનિ રામને, કાધરહિત ગંભીર
મા મચ્છર માયા નહીં, શીળું ગંગાનીર. સ્યિા શિષ્ય ગુરૂ હીરને, શ્રાવકને નહીંપાર
દિનદિન દીસે વાધતે, હીરતણે પરિવાર. દર ફરે મહિમંડલે, જિમ જિનવરમાં વીર રાજનગરમાં આવીઆ, યુગપ્રધાન સમ હીર. મવિજય સંયમ લિયે, સાથે મનુજ અઢાર;
ઋષભ કહે નર સાંભળે, ભાખું તેહ અધિકાર. ( ઢાળ ૨૮ મી પમરથ રાય વિતકા, રાગ મારૂ.) હું અધિકાર તુજ સાંભળ સમ વિજયતણેરે, પૂર વડા વછર, વીરમગામના વાસિ વીરૂમલિક સહીર, પ્રાગ વંશમાંધાર. અડે ગોપાળજી રે, પંચસયાં અસવાર ચઢે જસ પુડલેંરે, વાજે ભંભા ઘેર;
મીર કેઈ થઈ ફરતો મલિક વીરૂ સહીરે, નાડા સઘળાચર.રૂ. ૨ તારા પુત્ર હુએ એક જગમાં સિંહજિયેરે, નામ મલિક
સહસકર્ણ કરે વછરી મહંમદ પાદશાહની સદારે, ઘરે ઋદ્ધિ બહુ
આભર્ણ રૂઅડે. ૩ તારા પુત્ર હુએ એક સુંદર શુભ મતાર, ગેપાળજી તસનામ;
ધુરથી ધમ વિઘાનંત સુસંગતીરે, ન કરે પાપનું કામ. રૂ.૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org