________________
(૫૪)
શ્રીહીરવિજય. જેસિંઘ હીરને કહે ગહનહીં, માએ અનુમતિ દીધી સહી,
દીજે દીક્ષા અવસર અછે, હેનારૂં તે હેયે પછે. ૫૦ ગોપાળજી ઉભે ગુણવત, જેસિંગ હીરને એમ કહેત;
રામકુમારને હાથે ગ્રહી, પિંપલેઈ તુહે જાએ સહી. રથ બેસાડીને લઈ ગયે, પંન્યાસ એક પેઠે પણ થયે;
રામજીને દીધી દક્ષાય, વડલીમાંહિ આવ્યા ઋષિરાય. પર હીર ચંબાવતી આવ્યા સહી, રામકુમર તે દીસે નહિ,
ત્રણ્ય દિવસ હુઆ જેવાર, બહિને આવી પિકાર. ૧૩ દીક્ષા તુહ્ય દીધી કિમ જાય, કઠણ વચન બેલે તેણિ ડાય;
બંધવ કુંઅરજી નર જેહ, સબળે બંધ કરતા તેહ. પ૪ હીર કહે જિસે દીધી દીખ્ય, બીજે રામજી તે શિષ્ય,
મારે બહુતાણું નહિં કામ, ગછ બાહિર લેઈ કાઢયા તમ. પપ ઉદયકરણ સંઘવી નર જેહ, કુંઅરજીને વારે તેહ,
કિ કામ આવયે રામ? ફેક ફજેત થાઓ છો આમ. પદ જંબુક પર્વે ખુઓ કાં દેય, બહુ સંસાર મોક્ષફળ હે;
સુનંદાની પેરે કરે, રામ ! તમે સંયમ વરે. પ૭ બંધવ બહિની સમજ્યાં તહિં, કહે રામને તેડે અહિં,
લખી લેખ તે નરરામ, ઉચ્છવ મેચ્છવ કીધા તામ. ૧૮ મેઘતણું પુઠે નર ગેહ, ઈગ્યાર જણ તિહાં સંયમ લેહ,
મેઘવિજય હઓ ઉવઝાય; જસ વાણી ડેલે બ્રહ્માય. ૫૯ રામ ભાણ હુઆ પંન્યાસ, પંડિત કવિ મુખ શારદવાસ;
ગછમાંહિ જાણતા જામ,જિમ રવિ બીજે રાજારામ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org