________________
; વૈરાર કરી કહે પુત્રી લેઉં સંયમ રાફર સંચાર પર
આપે મુજને તુમ શિ, અ કર્યું પાપકલેશ. ૧૮ સુણી વચન માતા દુખ ધરે, પિતા સેય એ ઉચ્ચરે,
બાલકુંઆરી સ્ત્રીની જાતિ, કષ્ટ ખમેવું દિન ને રાતિ. ૧૯ આગમ શાસ્ત્ર સુયમેં કાન, સંસારનાં દુખ મેરૂ સમાન
સંયમનું દુખ નહિ લગાર, શાલિભદ્ર યે સંયમભાર. ૨૦ બ્રાહિમ સુંદરી બાલકું આર, મલ્લીજિન ત્યે સંયમભાર;
બાલકુંઆરે જિનવર નેમિ, સંસાર સુખ ઉપર નહિ પ્રેમ ૨૧ મેં સંસાર છેડે સડી, જલ નવી પીવું ઉભાં રહી;
જે નવિ ઘ મુજ સંયમભાર, તે મેં છાંડયા ચ્યારે આહાર ૨૨ અમરાદે બેલી તિણહાર, જે તું ન રહે સહી સંસાર
તે મેં લેવો સંયમ ભાર, પુત્રી જાતાં કિસ્ય આધાર? ૨૩ સુણી તાત પણ હુએ વૈરાગ, સંસાર રહેતાં નહિ મુજ લાગ,
પુત્રી નારી મેહે અભેરાજ, નહિ સંસાર રહ્યાનું કાજ. ર૪ માતા પિતા ઘે સંયમભાર, ઘરે રહે તહે મેઘકુમાર;
પરણવું તુહ્ય સુંદર નાર, સુખ વિકસે રહિ તુૉ સંસાર. ૨૫ મેઘ કહે ન રહું સંસાર, મેં પરણેવિ સંયમન,
સુણી વચન કાકી બૂઝેપ, પાંચ જણ તવ સંયમ લેય. ૨૪ દેખી અચંબડુ વાત અપાર, તવ ભૂલ્યા વર ચાર;
ઈદ્રજિસ્યા નર બૂડ્યા આજ, આપણ રહી સ્યુ કરસ્યું કાજ.રા નજણા હુઆ એકે ધાત, કાગળ તવ લખી છે ખંભાત,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org