________________
) - મીહીરવિજય. સાથ ગાળ, હાકી તિહાં જગમાલ, કામકામ તે ધંધ બહુ કરે, કલેસીઓ બેરૂમાંહિં શરે.
( દુહા) ગિર એર સરિખ, વહિર નહિ નરપળ
ગેરૂ પત રતાં કર, એર કરે કપાળ, જાતિવંત જગમાં ભલે, નાહી ભલે કુજાત, જે બેહેતેરે ચાંદણે, દિવશ ન પૂગે રાત.
(પાઈ) Iણી સરિખે જે જગમાલ, પાદશાહ કે જઈમા ગાલ
આગળ વાતતે કહિÚ સહી, હીર ખંભાયત આવ્યા વહી સંવત સોળ એકત્રીસે ધસે, બહુ મંડાણ હુએ વળી વિસે - મેઘવિજય યે સંયમભાર, સાંભળજો નર તે અધિકાર. ! પાટણમાંહિ રહે અભેરાજ, એશવંશમાં સબળી લાજ
અનુકરમેં ગયા દીવમઝર, સબળે વાણિજ કરે તેણિઠાર. પ્યાર વાંહણ વાતર આાર, જેહની ઋદ્ધિતણે નહિ પાર
અમરાદે ઘર નારી સાર, શીળે સીતાને અવતાર. ગંગા નામે પુત્રી જેહ, બાલકુંઆરી કહીએ તેહ;
વડા ત્યાં કમલવિજય પંન્યાસ, ભણતી તેની સાધવી પાસ નવ તત્વ ને જીવવિચાર, ઉપદેશમલા ગ્રંથ સુસાર;
સંઘયણદિક શાસ્ત્ર અનેક, ભણતાં આ સબળ વિવેક
નામ:
. . “ના
. .
.
. .
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org