________________
( ૧૨ )
શ્રીહીરવિજય.
૨
પાછા લેખ લખે ગુરૂરાય, એક શ્રાવિકા દેન્તે દીક્ષાય એહવે! લેખ ગયા જેણીવાર, શાહ અભેરાજ તવ કરે વિચાર; છાના ઊડી આવે આહિં, ાવતી ગુરૂ હીરછે જ્યાંહિ. ૨૯ ઉતર્યાં શાડુ વાઘજીને ઘરે, ચુલેકાં ચઢતાં બહુ પરે;
ず
૩.
અસવારી આડંબર બહુ, જોવા લેક મિલે તિહાં સહુ, ખુપ તિલક નિત નવી કલાય, તીન માસ ઈમ ઉચ્છવ થાય; સહમી વત્સલ કીધા મહુ, યાચક જન પહિરજ્યા સહુ ૩૧. મહિમુદી પાંત્રીસ હજાર, ખરથી સફળ કર્યાં અવતાર;
છત્તી ઋદ્ધિના મૂકણહાર, શ્રેણિકસુત જિમ મેઘકુમાર, ગયસુકુમાલ ઢઢણુકુમાર, જળપરે મૂકયે સંસાર; થાવસ્થાની પેરે કરે વાજતે વનમાં સથરે, *સારીપુર શાભે ત્યાંહિ', આવ્યા સરેવર આમા ત્યાંહિ; રાયણુ રૂ ખતળે સંયમત્રીધ, હીરવિજયસૂર' હાથે દીધ કુંડલ ખુંપ ઉતારે હાર,નરનારી નયણે જલધાર;
મુકે પટેલાં પામરી ચીર, મુનિજન લેાચન મૂકે નીર. ગંગા મહિની તજે શિણગાર, પખીજન વેિિણુવાર; સાંભરી સહુને રાજીમતી, કાણુ વયે સયમ લે સતી. અમરાદે યે તિહાં દીક્ષાય, જિમ જગ અભયકુમરની માય; નામેં સુનંદા શ્રેણિકનાર, પુત્રમે હું ન રહી સંસાર. તિમ અમરાદે શ્રમણી હાય, અભરાજ સયમ યે સે.ય; ઋષભદત્ત જિમ જંબુ પ્ડ, મેહે' સંયમ લીધે ડી.
૩૭
Jain Education International
For Private & Personal Use Only
૩૩
૨૬૪
૩૫
42
૩૮
www.jainelibrary.org