________________
સદ્દગુણ વર્ણન.
(૪૭) ઈમ ચિંતી જિન વાંદ્યા જિસે, મેઘજી રિખિ પછે બેલ્યા તિસે;
દેવવીર ને ગુરૂજીહીર, શીલવત જે સાહસ ધીર. ૪ ઈશ્ય વચન મુખ ભાખ્યાં જિસે, વાજા પાતશાહી વાગ્યાં તિ;
મદન ભેર વાજે નિશાણ, હીર પાય નમે નરજાણ ૫ દેઈતીક્ષા કીધે ઉદ્ધાર, નામે ઉઘતવિજય પાસાર;
પંડિત કુટડે બહુ વૈરાગ, પ્રાગવંશ આલાપે રાગ. આંબે ભેજ શ્રીવંત શિષ્ય, નાકર લાડણ ગાંગે શિષ્ય,
માધવ વીરાદિ શિષ્ય જેહ, સાથે સંયમ લેતા તેહ. દેસી શ્રીવંત દેવે લાલજી, હંસરાજ લંકામતિ તજી;
હીરગુરૂને લાગ્યા પાય, વાછે મેઘજીને મહિમાય. અનુક્રમેં ગુરૂ પાટણ જાય, દીયે વાંદણાં જૈસિંઘ પાય;
હેમરાજ ધન ખરચે ઘણું, સમકિત સાર કરે આપણું. ૯ ઈમ ઉચ્છવ એ છે ત્યાંહિ, કલાખાન છે પાટણ માંહિ,
મહાદુરદંત કહેવાએ જેહ, હરમુનિને તેઓ તેહ. શ્રાવક સઘળા બિહના. ઘણું, હીરે આણ્ય તિહાં દૃઢપણું; ચાલી આવે ખાનને પાસ, કલાખાન પૂછે ઉલ્લાસ.
૧૧ ઉચે સૂર કે ઉંચે ચંદ? ભાખે મુનિવર હીરવિંદ
ચંદ અમારે ભાગે દૂર, તેડથી હેડે કહીએ ૧ર. ૧૨ બે ખાન તવ કરડ થઈ, હમારે સૂર તે ઉંચા સહી,
નીચા ભાખ્યા હૈયે ચદ, તુમ કયું ઉંચા કહે રિદ? ૧૩ તિણ વેળા બેલા ગુરૂ હીરનહિં હું જ્ઞાની રાંક ફકીર;
જેસી બાત મેં ગુરૂસે લહી, વૈસી બાત મેં તુમકું કહી. ૧૪ હમારે શા મેં યું કર કહ્યા, તુ રે શામેં જુદા લહ્યા,
દેખ તે ઈ ન આયા અહિં, સુણતાં ખાન ખુસી હુએ નહિં.૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org