________________
(૪૬)
શ્રીહીરવિજય. ઉત્તરાધ્યયન સમવાયાંગ છે, મહાનિશીથમાં પ્રતિમા વેદ,
જબૂદ્વીપપન્નત્તી ભેદ હો ગુરૂજી. વિજય ૧૪ શ્રીગણવિજાપયન્ના માંહિં, ઉપાશગદશાંગ છે વળી જ્યાંહિ;
પ્રતિમા પૂછ ત્યાંહિં હે ગુરૂજી. વિજય૦ ૧૫ મૂળસૂત્ર પેખે નર સારે, અર્થ ભલે અનુગદુવાર;
નામાદિક ઠવણું ધાર હે ગુરૂજી. વિજય૦ ૧૬ યાર પ્રકારે અરિહંત ધાઉં, તિડાં જિનપ્રતિમાના ગુણ ગાઉં;
સકળ પદારથ પાઉં હે ગુરૂજી. વિજ્ય. ૧૭ રિખિ કુંવરજીવચન સંભારી, ઉપાશક શાસ્ત્ર રિબિ ઘણું વિચારિક
પ્રતિમા હીઅડે ઘારી હે ગુરૂજી. વિજય. ૧૮ તત્વવિચાર કરી જિન ધ્યાએ, પૂજી પ્રમી જિન આરહે; મુગતિ પથ જિમ પાઓ હે ગુરૂજી. વિજય. ૧૯
( દુહા ) મુકિતપંથમે પાયે, મેઘજી રિષિ કહે ત્યાં ચૈત્યવંદન કરતે સહી, બેઠે જિનઘર માંહ
(ઢાળ ૨૫ મી-દશી ચોપાઇની-રાગ મહાર.) દેરામાંહિં નર બેઠે જિસે, ગ9 રાસી મિલીઆ તિસે
કરે વીનતી આ સ્વામ, તુલ્તને થાપર્યું ઉચે ઠામ. ૧ ચિતે મેઘજી દિયા મઝાર, સાચા સંય તપા સંસાર,
પદ્ધીનું મુજ ન રૂચે નામ, માહરે શિવ-મંદિરસ્યું કામ. ૨ ચવાને ચેલે હું થ'. હરપા સેવેસ્ડ સંહી;
સાચે મુનિ દીસે છે એ, જેના ગુણને ન લહે છેડ. ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org