________________
સદ્ગુણુ વન.
વિજયસેનને પદવી થાય, ધન ખરચે તવ મૂળા શાહ;
સકળ સઘ ગુણ ગાય હા ગુરૂજી.
સંવત સોળ અઠ્ઠાવીસે, ફાગણ શુદિ સાતમિ દિન કહીસે; થપે કર રૂઈ શિષે હા ગુરૂજી, વિજય૦ વિમળ થાગ્યે ઉવઝાય, દેખી રૂપ મેહ માનવ થાય; અગમ અરથ ઘણાય હા ગુરૂજી, વિજય૦ મેઘજી રિપ્તિ આચારજ જેહ, લુકાના ગચ્છનાયક તેઠુ; આવી પાય નમેહ હા ગુરૂજી, વિજય૦ દીઠી પ્રતિમા જિનની જ્યારે, કુમતિ કદાગ્રહ મૂકે ત્યારે; નરભવ સાચ સમારે હા ગુરૂજી, વિજય૦ સાથે સાધ મિન્યા એકત્રીસ, જિનવર દેહરે નામે શીષ; છેડે પાપ જમીશ હા ગુરૂજી,
વિજય૦ ७ મેં મૂઢ પ્રતિમા ઉથાપી, કુમતિ તણિ મતિ જગમાંહિ થાપી; હું જગ માટે પાપી હા ગુરૂજી, વિજય૦ .
છ આવશ્યક રિષિ કરતાં જોય, જિનપૂજા ફળ ઈચ્છે સાય; નદીમત્રે પ્રતિમા જોય હા ગુરૂજી. જીવાભિગમ અને ઠાણાંગ, જોજે ભગવતી પ’ચમમંગ;
વિજય૦
વિજય૦ ૧૦
( ૪૫ )
ઉવાઈસૂત્ર ઉપાંગ હૈ ગુરૂજી. જ્ઞાતાધર્મ કથાંગે જોય, દ્રુપદી પૂજા કરતી સેાય; છેઃ ગ્રંથે પ્રતિમા હાય હા ગુરૂજી. પ્રશ્નવ્યાકરણ તે દશમું અ‘ગ, ચેઇ વૈઆવચ ઉપર ૨'ગ;
વિજય૦
પૂજે પ્રતિમા અંગ હા ગુરૂજી રાયપસેણી ભત્તપયજ્ઞા, કલપસૂત્ર જુએ એકમન્ના; જિન પૂજે તે પન્ના હા ગુરૂજી.
Jain Education International
For Private & Personal Use Only
વિજય૦ ૧૧
કર
વિજય૦ ૧૩
www.jainelibrary.org