________________
(૩૬).
શ્રીહીરવિજય. ચીર પાથરે ભગિની ઈસે, 'નાવી વેણી વિડારે તિ,
સકળ લેક હુઆ સમસુ, એક હરખ્યાં પંખી ને પશુ. ૫ અમે મરાઉં છુંજ અનાથ, અહ્મ મસ્તગ એ હશે નાથ;
હેમ સરીખે એ ઋષિ થશે, અહ્મ માગંતાં મૂકાવશે. તિણ કારણ નવિ રેઉં અ, હીયડે હર્ષ ધરે નર તુહે;
વીરશાસને એ દિનકર થશે, દિન ૨ ઉન્નતિ અધિકી હુશે. ૭ ઈસી વાણું પંખી મુખ વહે, શુકનસાર તે વચનજ કહે, વિદાનસ દીપે હીર, મેઘકુમારને જિમ મહાવીર. ૮ સંવત પર છ—એ જિસેં, કાતીવદિ દુતીઆ દિન તિસે,
નક્ષત્ર મૃગશિર ને સોમવાર, હીરે લીધે સંયમ ભાર. ૯ પંઠ આઠ તણે પરિવાર, અમીપાળ વૈરાગી સાર;
સુણ ભાખું તેડને અધિકાર, અમરસંઘ શાહ ધન અવતાર. ૧૦ કપૂરાં નામેં પુત્રી સાર, પરણાવી તે સુંદરકુમાર,
કર્મ ગં ગયે તે મરી, માત પિતા દુખ નિજ સુંદરી. ૧૧
રૂપે રંભા બહુલ ધન, વન લહિરે જાય, ઈશુ અવરાર રંડાપણું, પગ પગ ખટકે માય.
(છો ) कशुंभं कज्जलं कामं, कुसमं कंकणं तथा
गते भर्तरि नारीणां, ककारा:पंचदुर्लभाः ૧ હજામે માથાના વાળ ઉતારી નાખ્યા. ૨ સુર્ય સમાન પ્રભાકર. ૩ વિધવાપણું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org