________________
દીક્ષા મહોત્સવ.
(૩૫) ખૂપ ભૂષણ વસ્ત્ર પહિરાવે, શિર ચામર છત્ર ધરાવે
અ અસવાર જ થાવેરે, નર વાજિત્ર બહુ વજાવેરે. ૨ ધૂપઘટીઅ લીયે બહુ હાથેરે, નર મિલીઆ બહુ હીર સાથે
નર પાળને નહિં પારેરે ગજરથ બહુ અસવારેરે. ૩ જય જયકાર શબ્દ બહુ થાયરે, ચુવા કેસર ત્યાંહ ટાયર
દંડારસ તિહાં બહુ ખેલેરે, નાચતા તે પુર મેહેરે; ૪ નર બંધે ચઢીને ધાય, ધરી આયુધ બહુ ઉજાય;
એક નાટિક કરતા જાયેરે, વળી ગંધ્રપ આગળ ગાયરે. ૫ એક વણ વંશ બજાવેરે, એક શરણાઈ નાદ સુણાવે
એક કનક કલસ કર ઝાલેરે, હીર સાબેલા આગળ ચાલેરે. ૬ એમ મહેચ્છ વનમાં જારે, ખીરવૃક્ષ તળે પછી જાવે, હર્ષ હિયડા માંહિ બહુ ઘરરે, હીર અશ્વથકી ઊતરતો. ૭
ઢાળ ૨૨ મી દેશી ચાઈની.) અશ્વથકી ઊતરી કુમાર, કુંડલ ખુષ તજે શિણગાર
ભગિની લોચન વહે જલધાર, હીર ત્યે પંચ મહાવ્રત ભારે.૧ મૂકે કરે ને કભાય, ત્યારે ગળગળા નર બહુ થાય;
બાજુબંધ મૂકે નર હાર, ત્યારેં અબલા રેઈ અપાર.. મૂકે પીતાંબર પામરી, મુનિ આંખે આંસુડે ભરી,
વર્ણ અઢાર જે દુખ ધરે, હીરકુમર સંયમ આદરે. નાખે ઉતારી શિણગાર, જેમ કેહમાલી છેડે ભાર; તિમ હરખે મનમાંહિ હીર, અન્ય પુરૂષ લોચન વહે નીર. ૪ ૧ લિ. ૨ દાંડીયારસ. • દૂધવાળું ઝાડ. ૪ મજૂર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org