________________
શ્રીશવું જયતીર્થરાસ. દીઠાં દુરિત હણે દુર્ગતિ બિજે કરતાં જાસ પ્રણામોજી, વિમલાચલનો મહિમા એહ, કીજે નિત ગુણ ગ્રામજી, વી. ૮ જનમ અને ધન સફલે તેહને, જીવિત સાર્થક તાસજી; એ તીરથની જે યાત્રા કરે, અપર વ્યર્થ જિન ભાસજી. વી. ૯ વજ સરિખાં પાપ લેપે કરી, નર લહે દુઃખ અનતેજી; તાવત્ યાવનવિ સિધ્ધાચલે, ચઢે જિન ભજન કરતેજી. વી. ૧૦ સનાન કરાવજે અનવરતણી, સીતલ નીર સુંગધજી; પાતિક કમલનિજ કાયાતણા, દરિ કરે દુખ બધેજી. વી. ૧૧ પંચામૃતસું જે જગનાથને, સ્નાન કરાવઈ ભાવેજી; નિરમલ પંચમ જ્ઞાન લહી કરી. પંચમ ગતિ તે પાવેજી. વી. ૧૨ કુંકુમ ચંદન જલદાન સારસ્યું, અનવર અંગસુ રંગોજી, ભવ ભવ થાઈઅભિષેક તેહને, દિન દિન નવલા રંગેજી. વી. ૧૩ પૂજે જગનાયક પુકરી, સરસ સંદલ શુભ વસે છે; દેવ સુગધ લહે પૂજા લહે; લેક માંહે જસ વાજી. વી. ૧૪ મિથ્યાષ્ટિ પણિ પામે સહિ, ધુપે પક્ષોપવાસોજી; ફલ ઈતલાજિન હરષ કહ્યા પ્રભુ, પાંચમી ઢાલ વિલાસ જી. વી. ૧૫
સર્વગાથા, ૧૦૮.
દુહા કપૂર ધુપથકી લહે, પુન્યમાસ ઉપવાસ અષ્ટવિધી પૂજા કરઈ, ભક્તિ ભાવ પશિખાસ. આઠ કરમથી તે સહી, મૂકાયે તતકાલ; અંત કરઈ ભવ આઠમઈ, કાપે ભવને જાલ. ૧-મલીન.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org