SearchBrowseAboutContactDonate
Page Preview
Page 94
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમાન જિનહર્ષપ્રણીત. એકવાર સિધ્ધક્ષેત્રની યાત્રા બહુ ફલ હુઈ અન્ય લક્ષ તીરથને વિષિ, બ્રમણ કલેશ સંજોઈ. પલ્યોપમ હજારને, ધ્યાને પાપ વિલાય; અભિગ્રહ હુંતી લાખ, ગિરિવર મહિમ કહાય. પગે પગેજ જાયે વિલય, કોડિ ભવનાં પાપ; યાત્રા પુંડરગિરતણી, ચલતાં હાઈ નિપાપ. ૫ ઢાલ નીબિયાની–ચરણ કરણ ધર મુનિવર વંદી, એ દેશી. ૫ વીર કહે સુણી વાસવ એહના, દરસણથી નવિ રોગેજી; દુઃખ સંતાપને દુર્ગતિ પામીયે, નહ સેગ વિગેજી. વી. ૧ એ પર્વતનેરે દ્રષદ ન છેદીઈ, લીજે નહી તૃણ ઘાસજી; મલમૂત્રાદિક પિણ કીજે નહી, તે લહીં સુખવાસોજી. વી. દરસણ ફરસણથી એ જાણુઈ, ગિરિવર તીરથ રૂપિજી; ભુક્તિ મુક્તિ પ્રદાતા એહના, આસાત દુખ કુપજી. વી. ૩ ચિંતામણિ કરતલ આવ્યા થકાં, દારિદ્ર લય ક્યા થાય છેતે સહસ્ત્ર કિરણ સૂરિજ ઉગે થકે, અંધકાર ન રહાજી. વી. ૪ ધારાધર વરસે તો વનભણી, દાવાનલ કિમ બાલેજી; પાવક આગલિશીતલ રહે કિસું, હરિ મૃગ ભીતિ દેખાવેજી. વી. ૫ નાગ કિશું પ્રભવે તે નર ભણી, ગુરૂડઈઆશ્રિત જે હેજી; આતમને ભય હસ્યુ કરઈ કપ વૃક્ષજ સુ ગેહાજી. વી. ૬ તિમ શત્રુંજય તીરથે ગુણનિલે, પાસે જાસ નિવાસે રે; પાપ તો ભયે નરને કિસ્યું, જેને સદા ઉદ્ઘાસજી.વી. દી. ૭ -પથ્થર, ૨-મે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy