________________
શ્રી શત્રુંજન્યતીર્થરાસ. સ્વર્ગે ગયા જાયે વલીજી, ત્રણે પ્રભાવેણ વિ. ૯ પાપ કિયા અજ્ઞાનથી જી, વન વાધિકજેહ સિદ્ધાચલ ફરસ્યા થકાંજી, જાય વિલય સહતેહ. વિ. ૧૦
ડેહી ધન ઈહાં વાવેજી, બહુ ફલ પ્રાપતિ હોઈ; જ્ઞાની પાખે કુણ કહેજી, રિદય વિમાસી જોઈ. વિ. ૧૧ દ્રવ્ય લક્ષ બચે ઈહજી, વિધિસું ભક્તિ સહિત ન્યાયે પાર્જિત ફલ લહેજી, અનંત ગુણગુણ ખેત્ર. વિ. ૧૨ યાત્રા પૂજા સંઘરક્ષાજી, યાત્રીને સતકાર; કરતા મુકિત સ્વર્ગ લહેજી, ગેત્ર સહિતનરનાર. વિ. ૧૩ યાત્રીને બાધા કરેજી, દ્રવ્ય ગ્રહે વલી તાસ, તે નર ઘેર નરક લહેજી, પાપથી થાઈ વિણસ. વિ. ૧૪ યાત્રીકને મનસા કરે છે, ચિંતે દેહ અયાણ; સફલ જનમ ન હકીમેજી, ભવભવ દુનિહાણ વિ. ૧૫ ધરમીનઈ પીડા કીયાંજી, અન્યત્ર પણિ દુખદાય; નરકિ અનંતાં દુખ લહેજી, ઈહાં જે કરે અન્યાય. વિ. ૧૬ બિંબ મહીતલિ સ્વર્ગમઇજી, ગિરિજિન પુજ પૂજાય; કહે જિનહરખ ધરી કરી છે, જેથી ઢાલ કહેવાય. વિ. ૧૭
સર્વગાથા, ૮૮.
દુહા. સ્ત્રીરૂષિ હત્યાદિતણે, તાં લગે પાપ વિરામ; '. જાં લગી શત્રુંજય તણો, શ્રવણે ન સુ નામ. કાં બહેરે પ્રાણીયા, નરકથકી મતિમંત; મહાતમ સિદ્ધ ખેત્રને, સુણિ પાતક કરિ અંત. ૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org