________________
શ્રીમાન્ જિનહર્ષપ્રણીત.
૧
પ્રાણી ખાંધે કર્મ શુભ, ઠંડાં એક મહૂરત માન. પરમ તીરથ નહી એહુથી, અવર ન કા ત્રયલાક; નામ સુણ્યા પણ જેહના, પાપ થાઈ સહુ ફ્રોક. ૫ હાલ જામણિ કારિજ ઉપનેજી, એ દેશી. ૪ પચાસ ચેાજન ખેત્રમે જી, ફરસ્યાથી ભૂલ શૃંગ; મુક્તિ દીયે સુરપતિ સુણાજી, એહસુ રાખોર ગર વિમલગિરિ મહિમા અધિક અપાર, એ તુ મને કહુ હિતકાર; મનુષ્ય જનમ પામી કરીજી,બેાધિ સુગુરૂથી પામિ; એ તીરથ ફરસ્યા નહીજી, વૃથા જનમ ગયા તાંમ. વિ. તીર્થ તીરથ કરતા થકાજી, કાંઈ ભમઈ તુ મૂઢ; એકવાર ગિરિ જોઈતુ‘જી, છે િમિથ્યા મતિ રૂઢ. વિ. કર્મ આત્મલિન થયેાજી, વિમલ કરઇ તતકાલ; વીમલાચલ તિણે કારણેજી, નામથયા ગુણમાલ. વિ. અન્ય તીરથ યાત્રા કરેજી, સહસ્ર ગમે પુણ્ય હાઈ; શત્રુંજય ગિ જાત્રાથીજી, પુણ્ય લહે નર સાઇ. વિ. સદ્રવ્ય સકુલપામિયાજી, સિદ્ધક્ષેત્ર સુસમાધિ; સંધ ચતુર્વિધ દેહિલાજી, પૂ'ચ સકાર આરાધિ. વિ. જિન અસંખ્યાતા ઇહાંજ, આવ્યા સિદ્ધા અસ’ખ; સાધ અન‘તાપણિ સીદ્ધાજી, ભેદુજા હોવિ પ’ખ. વિ. સચરાચર જે જીવડાજી, ઇંડાં નિવસઈ ધન્ય તે; ષિગધિગ જીવિત નરતણાજી, તીરથ ન દીઠા જેહ, વિ. સર્પ મ સ હાદિકાજી, હિ'સક પર્વત એણિ;
૬
૭
૧-એક.
Jain Education International
For Private & Personal Use Only
૪
૨
૩
૫
८
www.jainelibrary.org