SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય તીર્થરાસં. અઠોત્તરશતકૂટ કહીજે૧૮સુરપ્રિય ૧૯તિમપુણ્યરાસિરેર૦ સહસ્ત્ર પત્રએ તીરથ કેરે ૨૧ એકવીસશૃંગ પ્રકાસિરે. તા. ૧૦ મનુષ્ય શૃંગ શત્રુંજય કહીઈ, મુક્તિ ખેત્ર વલિ એહરે; ફરસે લેક જીકે બહુ ભાવે, પાપ પખાલે દેહરે. તી. ૧૧ મેરૂથકી પણિ એ ગિરિરાજા, ઉચે ગુણે અપાર; આરહે તે મુક્તિ લહે નર, પામે ભવને પારરે. તી. ૧૨ અશીતિ જન પહિલેઆરે, એહને કહ્યા વિસ્તાર; બીજે આરે સિત્તર જોજન, ત્રિજે ષષ્ટિ વિચારરે. તિ. ૧૩ ચોથે પંચિશ પાંચમે દ્વાદશ, છઠે આરે સાતરે; અધિક પ્રભાવ એહગિરિવરને, તીન ભુવન વિખ્યાતરે. તી. ૧૪ અવસર્પિણી હાણિ યથા જીમ, ઉદય ઉત્સપિણ તેમરે; નામ એહ તીરથને જાણે, એહસું રાખે પ્રેમ. તા. ૧૫ પંચાસ જેયણ ભૂલે એ ગિરિ, દસ જેયણ વિસ્તાર; ઉપર ઢાલ કહિ જીન હરશે, ત્રીજી એ અવધારિરે. તા. ૧૬ સર્વ ગાથા, ૬૬. દુહા, અવર તીરથ પ્રણમ્યાં થક, પાતિક જે ક્ષય થાઈ, આશ્રયઈએ એ ગિરભણી, તે પાપ અનંતા જાઈ. ૧ મેરૂ સમેત વૈભાર ગિરિ, રૂચક અષ્ટાપદ આદિ, શત્રુજ્યમાં અવતર્યા, તિરથ સયલ અનાદિ. ૨ તીર્થ રાજાય નમે કહી, સરવ તીરથમય જેહ, ઘર બેઠા સમસરણ કરે, યાત્રા ફલ લહે તેહ, ૩ કેડી વરસ અન્યત્ર જે, તપ જપ કરૂણ દાન; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy