________________ શ્રીમાન જિનહર્ષપ્રણીત. સંવત (૧૭૫૫)સત્તરેસે પચાવને, પાંચમ વદિ આસાહક રાસ સંપૂરણ બુધવારે થયે, મેં કીધું કરિ ગાઢ. શ્રી. 21 શ્રીખરતર ગછ ગયણ સ્પણ સમે, શ્રીજીનચંદ્રસુરિદ જાસ પ્રતાપ જગતમાં વિસ્તર્યો, દરસણ હોઈ આણંદ. શ્રી. 22 વાચક શ્રીમગણિ મણિભતા, જાણે સહુ સંસાર, શાંતિ હર્ષ ગણિ વાચક તેહના, શિષ્ય બહુ પરિવાર. શ્રી. 23 તાસ શીસ જીનહર્ષ હર્ષધરી, કીધે પૂરણ રાસ; નવમે ખંડ ઢાલ ઈગ્યારમી, એ થઈ પૂરણ તાસ. શ્રી. 24 નવ ખડે એ રાસ સુહામણું, દેઈસે સત્તર ઢાલ, શ્રી પાટણમાંહિ જીન સુપસાયથી, રચીયે રાસ રસાલશ્રી. 25 સર્વગાથા, 355. इति श्रीजिनहर्षविरचिते श्रीशत्रुजयमहातीर्थमाहात्म्य चतुष्पद्यां श्रीपार्श्वनाथादि--महापुरुषसच्चरित्रवर्णननाम, नवमः રચંડ સમાણ | શ્રી I શ્રી | શ્રી I ___ प्रथम खण्डे 1176 द्वितीय खंडे 1154 तृतीय खण्डे 1176 चतुर्थ खंडे 576 पंचम खंडे 696 षष्ठम खण्डे 1104 सप्तम खण्डे 1344 अष्टम खण्डे 936 नवम खण्डे 456 सर्व गाथा मिलने 6450 सं. 1715 वर्षे आषाढ वदि पंचमी दिने लिखितो जिनहर्षेण श्रीपत्तनमध्ये श्रीजिनप्रसादात् सौख्यं भवतु // ઇતિ શેઠ દેવચંદ લાલભાઈ-જન પુસ્તકે ધારે–અન્યાંક 30. (ઇતિ જૈન ગૂર્જ–સાહિત્યોધ્ધારે–ગળ્યાંક 4) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org