SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ 674 શ્રી શત્રુંજય તીર્થ રાસ. નેત્રપ્રફુલ્લિત નિજ ચિત્તથિરકરી,જનવાણી રસપીધ; અસ્થિર દેહ હુ તે થિર થયે, ચલગ અચપલ કીધ. શ્રી. 11 હતા અવિરતી તે વિરતી થયા, વિરતી તે થયા સાધ; સમતા સાગર આગર ગુણતણ, ટાલી ભવ આબાધ. શ્રી. 12 એવી દીધી છનવરદેશના, વિમલાચલથી તામ; ઉતરીયા સુરનર તીરથ નમી, પહુતા નિજ નિજ ઠામ. શ્રી. 13 શ્રી શત્રુંજય મહિમા કથનથી, પુણ્ય થયે મુજ જેહ; ધિ બીજ નિર્મલ હુઓ માહરે, ગમણ મિથ્યાત્વ નરહ. શ્રી. 14 ઉણે અધિકે કહ્યા પ્રમાદથી, કી ઉસૂત્ર પ્રકાશ થાઓ શ્રી જીવરના દયાનથી, મિચ્છા દુક્કડ તાસ. શ્રી. 15 મિથ્યા રજનીહર અરિવિજયથી, ઉત્કટ થયો પ્રતાપ; નિજો બધિત ભવ્ય કમલ વરે, સુજસ જગત વ્યાપી. શ્રી. 16 ઉન્મીલિત અંશાવલ જેહના, દિનકર આદિ આણંદ; સિદ્ધાચલ પર્વત ઉપરી રો, ઘ શ્રી સંઘ આ. શ્રી. 17 શ્રીયદુવંશ વિભૂષણ દિનમણિ, શિલાદિત્ય ગિરિ સ્વામિ, સૂરિ ધનેશ્વર પાસિકરાવીયે,ગ્રંથ મહાતમ નામિ. શ્રી. 18 સજજનવિદ્વજન મનરજણે, કવિકુલમાંહિ પ્રસિદ્ધ વિનયચંદ્રનિર્મલ ગુણ માલિકા, હીંયડે વાસ કીધ શ્રી. 19 સુજને ઉદ્યમ તિણે કરાવીયે, રાસ રચે શ્રીકાર, શ્રી શત્રુંજય મહાતમ્ય ગ્રંથને, લેક ભણી ઉપગાર. શ્રી. 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy