________________ 678 શ્રીમાન જિનહર્ષપ્રણીત. શ્રી શત્રુંજય ગિરિ મહિમા સુણે, ભવ સમુદ્ર હાજ; એ તીરથ સરીખે કેઈ નહી, આપે શિવપુર રાજ. શ્રી. 2 બોધ કલિત પ્રાણી સિદ્ધાચલે, યાવત્ પ્રથમ જીણુંદ ભવ દુઃખભંજન તે નહી ધ્યાવત, કાઢણપાતક કંદ. શ્રી. 3 કુણરે તું કલિકાલ કવણ તૃષ્ણ, એકુણ વિષયવિકાર, મૂલ વિમૂલણ શત્રુંજયગિરિ, એ તુમ કાઢણ હાર. શ્રી. 4 ગિરિશ્ચંગ એહનારે ગુરૂસરેવર, વિપિન કુંડનેરે નીર; નદી અસ્મકણ માટી એહની, ચેતન રહિત શરીર. શ્રી. 5 મહાપાપીનરકકર્મ નિવડ કીયા, તેહના ક્ષયને કાજ; તેચ્છુ કહિરે મનjધી રહે, ધમિઈણિગિરિરાજ. શ્રી૬ એહ કહી મે એ ગિરિતણે, મહિમા અલ્પ વિચાર, જે થાયે રસના મુખ્ય અતિઘણી, તેહી ન લહી– ? એરે પાર. શ્રી. 7 ઘણે પ્રયાસ કરે કાંઈ પ્રાણીયા, બેલે વચન વિલાસ; પાપથકી જે તું બીહે અછે, તે ભજી ગિરિ ' પ્રભુ ખાસ. શ્રી. 8 એ ગિરિવરની સેવા કીજીયે, લહીયે પરમ જગીસ આરાધે એ સુરતરૂ સારી, પ્રણાઈ જગદીસ. શ્રી. 9 ઇણિપરિ બધામૃત અંગી વર્ગ, વરસી વિરમ્યારે વીર રિદય સહજનના શીતલ થયા, પાયે ભવજલ તીર. શ્રી. 10. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org