________________ શ્રી શત્રુંજ્યતીર્થરાસ. 677 ઈણિપરિ દુષમા કાલના, ઈકવીસ વરસ હજાર લાલરે દુષમા કાલને, એહી જ માન વિચાર લાલરે. વી. 26 નવમા ખંડતણી થઇ, પૂરી થઈ દશમી ઢાલ લાલ, કહેજીનહર્ષ સુણે સહુ, શ્રવણે બાલગોપાલ લાલરે. વી. 27 સર્વગાથા, 323. પાઠાન્તર 321. દુહા. લેક હુયે પશુ સારિખા, બિલવાસી નિલ જજ મછાશન કરિસ્પે સદા, આચરત્યે સાવજ. 1 શત્રુંજ્ય પર્વત તરા, સસહસ્તેચ્ચ પ્રસિદ્ધિ; થાયે ઉત્સપિણીવિષે, પૂરવતણી પરિવૃદ્ધિ. 2 પદ્મનાભ છનવર પ્રથમ, તીર્થે પૂરવ પ્રમાણ તસ્મૃતિ ઉદ્ધાર પિણિ, રાયણિ તથા વખાણ. 3 થાયે એ શૈલેન્દ્ર બહુ, પ્રાણી તારણહાર; કીર્તન દર્શન ફરસથી, છનની પરે સુખકાર. 4 દુરિત દવાંત વિશ્વાસ રવિ, શત સુકૃત ઘે જેહ, પીડા સહુ જગની હણે, શત્રુંજય ગિરિ એહ. 5 પીડા સ્વામાટે ખમે, બીહે પાપથી કેમ તપનિયમે દુખ કાં સહે, આશ્રય ગિરિધરિ પ્રેમ. 6 હાલ–આજ નિહેર દીસે નાહલે, એ દેશી. 11 પાપ સુભટ તાવત ભૂતલ ભમે, વિકટ મહા ભયકાર; ત્યાર લગે અવિરત શાખા વધે, દુર્ગમ અગમ અપાર. -1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org