________________ 76 શ્રીમાન્ જિનહર્ષ પ્રણીત. રાજા સહુ ન્યાયી હસ્ય. મંત્રી જન હિતકાર લાલ, લેક ધની ધમી હસ્ય, દત્તનુપ રાજ્ય મારિ લાલરે. વી. 15 પંચમઆરક છેહડા, લગિ રહિયે જનધર્મ લાલરે; હિવે પછે “દુષમા વિષે, કરિસ્ય લેકકુકર્મ લાલરેવી. 16 નિર્ધન થેડે આઉખે, રેગે પ્રસ્ત શરીર લાલ, કરપીડિત માનવ હુયે, થાયે અસ્તવ અધીર લાલરે. વી. 17 રાજા ધનના લેલીયા, ભીષણ ચેર સમાન લાલરે; કુલનારી કુલટા હુયે, ગ્રામ પ્રેતવન ઉપમાન લાલરે. વી. 18 નિર્દય નિર્લજ જન હસ્ય, ગુરૂદેવ નિદાકાર લાલરે; પંચમારકના માનવી, જાણે હીન આચાર લાલરે. વી. 1 દુપસહઆચારજ હસ્ય, સાધ્વી ફશુશ્રીનામલાલરે; શ્રાવક નાગિલ શ્રાવિકાસયશ્રી ગુણ અભિરામ લાલજે. વી. 20 વિમલ વાહન રાજા હુસ્ય, મંત્રી સુમુખ સુજાણ લાલરે; અંતે પંચમારકતણે,ભરતક્ષેત્ર અહિનાણુ લાલરે. વી. 21 ગુરૂ દુપસહ આદેશથી, વિમલ વાહન રાજાન લાલ, ચિદ્ધાર કરાવિયે, કરિસ્ય યાત્રા પ્રધાન લાલરે. વી. 22 કર દ્વય માન શરીરને, આઉ વરસ નર વીસ લાલરે; કેઈક ધમિ બહુ હસ્ય, પાપી વિસવાવીસ લાલરે. વી. 23 બાર વરસ ઘરમાં રહી, આઠ વરસ વ્રતભાર લાલરે; દુ૫સહ અષ્ટમ ભક્ત હું, સાધમેં સુર સાર લાલરે. વી 24 પ્રથમ પ્રહર ચારિત્રને, મધ્યાહે રાજ્ય ધમ લાલરે : અપરાક્ષય વહિને, અનુક્રમે થાયે મર્મ લાલજે. વી. 25 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org