SearchBrowseAboutContactDonate
Page Preview
Page 759
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજયતીર્થરાસ. 75 અહે રાત્રી સંતરે લગે, વર્ષા થાયે તત્ર લાલરે; લેકાભણી વહાડિચે, નૃપ રહિયે એકત્ર લાલ. વી. 3 થલ મસ્તક રહિયે જઇ, કેટલાક સંઘ લેકલાલરે; જાણ્યે સાયર પુરમાં, બીજા લેક સશક લાલરે. વી. 4 નદ દ્રવ્યસું નિજપુરી, નવી કરાવિયે તેહ લાલરે; પંચાયત વરસાં પ છે, હુયે સુભક્ષ ધર્મને લાલરે. વી. 5 કચ્છી આસન આયુખે, મુનિને દેત્યે દુઃખ લાલરે; શાસન સુરિ નિવારિત્ર્ય, નહી માને મૂરખ લાલરે. વિ. [6 સૂરિ પ્રભાતે સંઘસું દેત્સ્ય, કાર્યોત્સર્ગ લાલરે; હિજરૂપેશક આવિસ્ય, ચલિતાસન તજી સ્વર્ગ લાલ. વી. 7 ઉક્તિ પ્રત્યુક્ત વારિત્ર્ય,પિણિ નહી માને તે લાલ, કલ્ટી તદા શકઘાતથી, લહિસ્ય પંચત્વ જેહ લાલરે. વી. 8 છયાસી વરસ આઉખે, પુરી કલ્કીરાય લાલ, નરકાવનીચે નારકી, થાસ્ય પાપ પસાય લાલજે. વી. શક કલ્કી સુત દત્તને, પિતા રાજ્ય આરોપિ લાલરે; શિક્ષા દેઈ ધર્મની, સુરપતિ હુયે અલેપ લાલરે. વી. 10 પાતક ફલ તે જાણુ, દત્ત શક-વયણેણ લાલરે, સૂરિ વયણે જીનરાયનાં, ચેત્ય કરાવિયે તેણુ લાલશે. વી. 11 આગલિ કરી ગુરૂ સંઘને, દત્તનૃપતિ ગુણ ધાર લાલરે; શત્રજય તીરથ વિષે, કરિસ્ય યાત્રદ્વાર લાલરે. વી. 12 સગલેહી ત્રિણ ખડમે, અરિહંતના પ્રાસાદ લાલરે; રાજા દત્ત કરાવિયે, ગુરૂસેવા અપ્રમાદ લાલ. વી. 13 કાલે વારિસ્ટ વરસિસ્પે, થાસ્ય ધરા સુગાલ લાલરે . મહિષી પય બહુહુયે, પહલી હુયે રસાલ લાલજે. વી. 14 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy