________________ 274 શ્રીમાન જિનહુષપ્રણીત. વલી માહરા નિર્વાણથી, વર્ષ ઉગણુસસે માન; ચઉદ વર્ષ ઉપરી ગયાં, મલેછ નંદ રાજાન. 2 વિષ્ટકરણ ચૈત્રાષ્ટમી, પાટલીપુત્ર મજારિ, ચતુર્વત્ર કલકી હુયે, રૂદ્રનામ ત્રધાર. 3 અકસ્માત મથુરાતણ, હલી કૃષ્ણના તેમ; પડિયે અનુપમ દેહરા, વાતાહત તરૂ જેમ. 4 સાત ઈત ભય થાઈસ્ય, ક્ષય થાઈયે રસ ગધ; રાજ વિરોધ દુભિક્ષ હસ્ય, અરિષ્ટ કેટ સંબંધ. બત્રીસ વરસને અંતરે, થાસ્ય કલંકી રાય. શૂભ હિરણ્યમય વંદના, તે પ્રણાવિચ્ચે આઈ૬ અર્થાથી ખણાવિયે, નગર લેસ્ટે વિત્ત, કર દેશ્ય રાજા સહ, લેક હુયે ચલચિત્ત. 7 પુર ખણતા પેદા હુયે, ધેનુ શિલામય તામ; લગ્ન દેવી નામે હુએ, મુનિ પીડિત્યે અકામ. હાલ–મન કે પ્યારે તનકે પ્યારે, એ દેશી. 10 અરિષ્ટ ઈહ થાયે સહી, અતિવર્ષા કેઈ સાધ લાલ રે; જાણી અન્યત્ર જાઈયે, કઈ રહિયે રસગાથ લાલરે. વર કહે ઈંદ્ર સાંભલે, કલ્કતણી ઉપાધિ લાલરે. વી. 1 લેસ્ય કર લીંગીકને, માળિયે જીન રિષિ પાસિ , લાલ; નિષેધસ્ય પુર દેવતા, બલાતકારે તાસ લાલરે. વી. 2 - લાલ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org