________________ શ્રી શત્રુંજય તીર્થરાસ. 673 લેપી અન્ય તણું શાસન સહ, થાપિચ્ચે આમ ધરમ; સગલા તીરથ પિતે લેસ્લે, કરિસ્પે એહવા કર્મ. જા. 20 સર્વ દેવમય શ્રીગુરૂ રાયા, હિવે લબ્ધિ સંપૂરરે; શશિ ગછાંબુધિ શશી સારીખા, થાસ્ય ધનેશ્વર સૂરિરે. જા. 21 તે અનેક તપસ્યા ગુણ પૂરણ, વલભીપુરીને રાજા. શિલાદિત્ય જનમતને જ્ઞાયક, કરસ્ય બોધિ તાજા. જા. 22 કાઢી બાધ દેશથી સગલા, શિલાદિત્ય સૂરિપાસે, તીરથ સહુને વિષે કરાવિયે, શાંતિક ચિત્ય કલાસે જા. 23 સિત્તત્તરીને ચારસે વરસે, વિક્રમાદિત્યથી ધારી; શિલાદિત્ય રાજેસર થાયે, ધરમ વૃદ્ધિને કારી. જા. 24 કુમારપાલ થાયે તે કહે, બાહડદેવ વસ્તુપાલ; સમરા આદિક સંઘવી મોટા, જૈન શાસન ગુણમાલરે. જા. 25 મલેછવંશના રાજા થાસ્ય, દ્રવ્યલુબ્ધ મંત્રી; લેક બ્રણ આચારથી થાસ્ય, વંચક પરમ નરીસરે. જા. 26 કપટ ધરમ કલિ માહે થાયે, નવમી ઢાલ થઈ એહ : નવમા ખંડની ઢાલ થઈ સંપૂરણ, કહે જીનહર્ષ સુણે હરે. જા. 27 સવગાથા, ર૮૮. દહા. લિંગી ગીતાર્થ સ્પે, કેઈ આચાર વિહણ સાદર અપવિદ્યાવિશે, સદ્વિધા અપ્રવીણ. 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org