SearchBrowseAboutContactDonate
Page Preview
Page 756
Loading...
Download File
Download File
Page Text
________________ 672 શ્રીમાન જિનર્ણપ્રણત. એ સંસાર વાસ મૂકીને, શ્રી જીન ધ્યાન સાથે, કરમ ખપાવ જેહુ માહરા, સિદ્ધિ થાયે મુજ હાથેરે. જા. 10 શેઠ શેઠાણું એમ ચિંતવતાં, આતમ ભાવ વસાવે; નિકલંક સુભ ધ્યાન ક્ષણિકમાંથાયે આતમભાવે. જા. 11 ઘણું વરસ આઉખું પાલી, અંતસમય સુભ ભાવે; મરી તિહાં એથે સુર લેકે બે જણ સુર સુખ પાવે. જા. 12 ઉત્તમ દેહ લઈને તેહના, વ્યંતર દેવ તિવારે; ક્ષીર સમુદ્રમાંહે પરવાહિસ્ય, કરિયે મહિમા સારરે. જા. 13 ત્યારે શત્રુંજય તસુ નંદન, યાજનાગ ઈણિ નામે; માતપિતાને મૃત્યુ નિહાલી, કરિયે ખેદ વિરામે. જા. 14 એહ વૃત્તાંત તેહને જાણી, ચહેરો તિડાં આવી; ઈષ્ટ ઉક્તિ યુક્તકરિ તેહને, શેક ગમાવસ્ય ભાવીરે; જા. 15 યાજનાગ તે સંઘ ભણી હિવે, આગતિ કરી ગુરૂ ઉક્ત; રેવત આદિક શિલવિષે જઈ, નમસ્તે નવર - યુક્તરે. જા. 16 હિવે ચૈત્ય કરાવી સર્વત્ર, કરિયે પુણ્ય અપાર; સર્વ કાર્યને વિષે પિતાને, સહુ પાલિત્યે આચારરે. જા. 1 વિક્રમાદિત્યથકી તે જાવડ, શત્રુંજય ઉદ્ધાર; એક આઠ વરસને અંતે, થયે જાણે સંસારરે. જા, 18 કિતલકે કાલે તે હુંતી, વિદ્યાબલ બલવંતા; જય શ્રદ્ધાપરવાદીને, બંધીનુપમતિમ તારે. જા. 19 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy