SearchBrowseAboutContactDonate
Page Preview
Page 755
Loading...
Download File
Download File
Page Text
________________ , સમભાવ વિવારે જા. જામ શ્રી શત્રુંજયતીર્થરાસ. 671 જાવડ ભાવના ભાવેરે, અહ ધન્ય હું ઈણિ સંસારે, અદૂભુત ભાગ્ય માહરે, અન્યભણી દુઃખકર જે - તીર્ણોદ્ધાર કરાવ્ય સારરે. . 2 મારે ભાગ્યે લખી સંપૂરણ, સંસારાણુવ તારે રે, વાસ્વામી થયા સદ્ગુરૂ માહરા, પ્રત્યુબૃહ નિવારેરે. જા. 3 શ્રી બાહુબલી ટ્રાય કરજો, સપ્રભાવ રિદ્ધિવને; અવર ભણી પામતા દુઃખકર, મેપા ભાગ્યવતેરે. જા. 4 શત્રુંજય મહા તીરથ દુક્કર, મુક્તિતણ પરિ લહતાં; તે સુપ્રાપ્ય કી મેં આવી. પુણ્યદય ગુણગહતરે. જા. 5 શ્રી વાસ્વામી યક્ષ પ્રબોધિત, અમર કટિ પરિ વરિયે, વિઘ વિમરદીયક્ષ કપદી, મુજ ભાગ્યદય મિલીયર. જા. 6 માનુષ્ય ભવતરૂઅરને એહીજ; પહિલે ફલ મનિ આણે. સંઘભણી આગલિ કરિ નમીયે, શ્રી છનવર તિહાં જાણે. જા. 7 આજ પ્રભાત થયે મુજ સુફલે, આજ જનમ થયે સ ; આજ દેવતા મુજને તુકે, આજ મંગલ થયે સગેલેરે. જા. 8 અદ્દભૂત એહ પૂણ્ય મેં કીધે, વલી કર્મ વસિ પ્રાણી આર્ત રૈદ્ર ધ્યાનાદિક કરીને, કલંકિત આત્મ * પ્રમાણ. જા. 9 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy