________________ શ્રીમાન જિનહર્ષ પ્રણીત. નામાંતર કરસ્પેહે, નવમા ખંડની; આઠમી ઢાલ પૂરીહે, એ જીન હર્ષ ભણું. 28 સવ ગાથા, 253. પાઠાંતર 251. દુહા તિણિ કારણ જન ધિવા, આદિ મૂર્તિ અનરાય, અધિષ્ટાતૃને વજગુરૂ, કહિયે શામ ગિરાય. 1 જે બિંબ જાવડ આણુ, બઈ પ્રાસાદાંત; વલી ઈણિ બિંબ સાથે રહે, ઈહો તુમે સુપ્રસાંત. સ્તવના સ્નાત્ર પૂજા વલી, ધ્વજા રાત્રી મંગલીક, એ મુખ્યનાયકને કરી, પછે તુમને તહતીક. થાઓ મુખ્ય નાયક્તણુ, સદૈવ આજ્ઞાકાર; કપર્દી મસ્તકતણ, થાએ મરદણહાર. 4 એવી આજ્ઞા સુરભણ, દેઈને વજસ્વામિ, સુસ્થ કીયે કરિયે તિહાં, સહુને હર્ષ પ્રકામિ. 5 ત્યારે 2 જયજયર થયે, ઘુર્યા મંગલ નિસાણ; પ્રતિષ્ઠા મહા ઉછે, કરિયે ગુરૂ વિધિ જાણ. 6 ગુરે ભક્તિ અર્ચા જીને, મહા દાન સન્માન ચિત્ત પ્રદસુભ ભાવના, નિર્મલ મનને ધ્યાન. 7 એ સગલા જાવડને વિષે, થયા ન બીજે કયાહિ; સ્વાદ જીસે ગે દુધમે, તે હવે નહી તક્રમાંહિ. 8 ઢાલ–આડે ન કરીએ, કીકા આડે ન કરીએ, એ દેશી. 9, હિવે ધ્વજા આરે પણ કાજે, નારી સહિત સંઘનાથ; ઇન પ્રાસાદ ભણી આઝયિયે, સતિ ઘાતણ બાથરે. 1 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org