SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તકેદ્ધા૨ ફંડના ત્રસ્ટીઓને ધન્યવાદ આપવામાં આવે છે. આવા રાસના કરનારાઓ જેવા સંપ્રતિ જૈનવર્ગમાં ગૂર્જરભાષાના સાક્ષરે અનેક પ્રગટો અને તેઓ સાહિત્યકારા ધર્મ સેવા કરે ! રાસ સુધારવામાં તથા પ્રસ્તાવનામાં જે કંઈ ખલનાદિ દેષો થયા હેય તથા વીતરાગની આજ્ઞા વિરૂદ્ધ કંઈ લખાયું હોય તે તેની ક્ષમા ઈચ્છવામાં, અને મિથ્યાદુકૃત દેવામાં આવે છે. सिद्वाद्रितीर्थरासस्य शुभाप्रस्तावनाकृता; पेथापुरे स्थितिं कृत्वा बुद्धिसागरसाधुना ॥ॐ शांतिः ३॥ પેથાપુર (ગૂજરાત). નમિજન્મ, વીર ૨૪૪૧. નાગપંચમી, વિ૦ ૧૯૭૧. લે. મુનિ બુદ્ધિસાગર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy