________________
પાનાને બ્લેક કરાવરાવી, છપાવીને આ પુસ્તક જોડે બંધાવવામાં આવ્યો છે, જે સાહિત્ય પ્રેમીઓને ઉપયોગી થશેજ.
શ્રી શત્રુંજયરાસની છપાતી પ્રતિ સુધારવાને સંગ્રાહક ઝવેરી જીવનચંદ સાકેરચંદની પ્રેરણું થવાથી અમેએ તે પ્રતિ સુધારવા ઇચછા દર્શાવી. શત્રુંજયરાસની છાપવાગ્યે નકલ જેના ઉપરથી કરવામાં આવી તે પ્રતિની અશુદ્ધતાથી, નલ કરનારે કરેલી અશુદ્ધતાથી, છાપવાની અશુદ્ધતાથી તથા સુધારવામાં બીજી શુદ્ધ પ્રતિ ન મળવાથી ઘણું ખંડમાં શબ્દોની તથા પાઠની અશુદ્ધતા રહી ગઈ છે, એમ, પાટણવાળી પ્રતિ મળ્યા બાદ અને તે પૂર્વે અમને જણાયું છે. ઝવેરી જીવણચંદ સાકરચંદને આ માટે ખાસ લખ્યાથી તેમણે કેટલેક ઠેકાણે અતિ પ્રયાસ કર્યો તથાપિ અન્યપ્રતિ નજ મળી અને કાર્ય આગળ ચાલુ રહ્યું. અંતે ઘણું પ્રયાસવડે તેમણે શ્રીમાન્ઝાન્તિવિજયજીની સહાયથી ખુદ રાસકારની લખેલી પાટણવાળી અને અમદાવાદની ડહેલાવાલી પ્રને મોકલાવી, પણ તે ઘણું ખંડે છપાઈ ગયા બાદ આવી તેથી શબ્દ અને પાઠની અશુદ્ધિ રહેવા પામી છે, અને અમને તેથી બરાબર સુધારવા માટે સન્તોષ થયો નથી. શુદ્ધપ્રતિયોની પ્રાપ્તિ વિના અશુદ્ધિ દેષો રહેવા પામે એ સ્વાભાવિક છે.
શત્રુંજયરાસ સુધારવામાં મને ઝવેરી જીવનચન્દ સાકેરચજે, મુનિકીર્તિસાગરજીએ, શાસ્ત્રી ભાઈશંકરે, તથા સાણંદવાળા કેશવલાલ સંઘવીએ સાહાય આપી છે માટે તેમને ધન્યવાદ ઘટે છે. આવા ઉત્તમરાસાઓને છપાવવા માટે ઝવેરી દેવચંદ લાલભાઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org