________________
૬૪
संवत १७५५ वर्षे आषाढ वादे पञ्चमी दिने लिखितो जिनहर्षेण श्रीपत्तनमध्ये श्रीजिनप्रसादात्.
उपसंहार.
કુંડના કાર્યવાહૂકાએ પન્યાસજી શ્રીકમલવિજયજીની પ્રતિ ઉપરથી છાપાયેાગ્ય નકલ કરાવરાવી છપાવવાનું શરૂ કર્યું. પછી તેમણે ભાવનગરવાસી મગનલાલ બેચરદાસ દ્વારા અમદાવાદના ડહેલાના ઉપાશ્રયની બીજી પ્રતિ પ્રાપ્ત કરી, પર તે પણ ઉપરના જેવી અશુદ્ધજ મળી. અતે ત્રીજી પ્રતિ ખુદ રાસકારના હાથની લખેલી, પ્રવતાજી શ્રીકાન્તિવિજયજીની મદદથી પાટણના રો હાલાભાઇ મગનલાલની દેખરેખ નીચેના, પાઢણના શ્રીતપગચ્છના ભડારની શેઠ હાલાભાઈના પુત્ર શેઠ લહેરૂઢ મારફતે મહામુશિખતે કઢાવી અમારા ઉપર મેાકલાવી આપી જેથી રાસના ઉત્તરા શેાધવમાં અમેને વધારે સહાયતા
પ્રાપ્ત થઇ.
સ, ૧૭૫૫માં આ પ્રથમ લખાયેલી પ્રતિ શ્રીજિનહુષે પોતાના હાથે લખી છે. આપણને બસે વર્ષ ઉપર થયેલ શ્રીજિનર્ષના કેવા અક્ષર હતા તે પાટણના ભંડારવાળી પ્રતિ ઉપરથી સ્પષ્ટ અવમેધાય છે. શ્રીજિનહર્ષના મેતી જેવા સારા અક્ષર છે. રાસ રચ્યાની અને રાસ પ્રત ઉપર લખ્યાની એકજ સવત્ માસ તિથિ વાર હોવાથી શત્રુંજયરાસની પાટણવાળી પ્રથમ લખાયેલી પ્રતિ શ્રીજિનહુષના હાથની લખેલી અવષેાધવી. શ્રીજિનહુના અક્ષર અવલેાકવાને પાટણના ભંડારવાળી પ્રતિ, ગૂર્જરભાષાના સાક્ષરાને અત્યંત ઉપયેાગી જણાયા વિના નહીં રહે. તે અવલાકવાની સુગમતા માટે ક્રૂડના કાય વાહૂકાને સુચવી એ પ્રતિના કદ મા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org