SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ દેવચંદ લાલભાઈ જૈન-પુસ્તકોદ્ધાર ફંડમાંથી છપાયેલા અંગ્રેજી-ગુજરાતી પુસ્તકોનું સૂચીપત્ર. અંગ્રેજી પુસ્તક. નંબર નામ વગેરે કિસ્મત ૧૦ ધી ગફિરોફી–મી. વીરચંદ રાઘવજી ગાંધીએ, જેનેની યોગની માન્યતા કેવા પ્રકારની છે તે વગેરે જણાવવા યુરોપઅમેરીકા વગેરેમાં આપેલા ભાષણો વગેરે....-૫- ધી કમ રિલેફી -મી. વીરચંદ રાઘવજી ગાંધીએ, જૈનેની કર્મ સંબંધીની માન્યતા કેટલા ગહન પ્રકારની છે તે વગેરે સમઝાવવા યુરેપઅમેરીકા વગેરેમાં આપેલા ભાષણે વગેરે....૦૫-૦ ગુજરાતી કાવ્ય. ૧૪ શ્રી આનંદકાવ્યમહેદધિ–ક્તિક ૧ લું. શ્રીમતિસાર કૃત શાલિભદ્ર રાસ શ્રીગંગવિજય કત કુસુમશ્રી રાસ શ્રીજ્ઞાનવિમલ કૃત અશાક-રેહિરાસ અને કવિ દર્શવિજય કૃત પ્રેમલાલચ્છી રાસ મળી ચાર રાસાએ યુકત. ક્રાઉન ૧૬ પછી આશરે ૩૫ ફરમાને ગુટકો. આ વોલ્યુમ મુબાઈ ઈલાકાના સરકારી કેળવણીખાતાએ સેકન્ડરી સ્કુલ લાયબ્રેરી માટે મંજુર કર્યું છે. ૦-૧૦-૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy