________________ શ્રી શત્રુંજયતીર્થસ. દુહા. આદિપુરે સઘ પોંચિસ્પે, અધમ દેવતા તત્ર; શત્રુંજય કપાવચ્ચે, વાતધૂતતરૂપત્ર. 1 વાસ્વામિ શાંતિક કરી, તીર્થયાસત ફૂલ; શૈલવતે છાંટ તુરત, નિશ્ચલ થયે અમૂલ 2 જનપ્રતિમા આગલિ કરી, સંઘ ચડે સુવિહાણ; શૈલેદ્ર વ્રજગન્યા, વાજે લેરી નિસાણ. 7 ભૂતવેતાલ રાક્ષસ સાકિણી, દરસણ મહા વિકરાલ; ભીષણ રૂ૫ દિખાલિસ્તે, મિથ્યાત્વિસુર બાલ. 4 કપર્દી વજી સ્વામિ બે, વિઘન હસ્ય તાસ; શત્રુંજય ચડિયે તદા, સંઘ ધરી ઉલાસ. 5 કીકસ અસ્થિ વિસારૂધિર, માંસ અને પુરકેશ; કિલન્ન નિહાલી ગિરિ પ્રતે, સંઘ ખીજિયે વિસેસ. 6 નદી નીર મંગાવીને, જાવડ ચિત્ત વિચાર; શિલ પ્રતે કરિત્યે પવિત્ર, જોઈને તણિ વાર. 7 સતૃણ કંપિત વાયુ છમ, પતિત ભ્રષ્ટ પ્રાસાદ, સંઘાધિપ દેખી ઘણું, લહિયે અરતિ વિષાદ. 8 હાલ–જોધપુરીના ગીતની. 7. સંઘ ગિરિ નિશિ વશી, અસુર મિલી કરી, રથ પ્રતિમા પ્રભુનહે, ગિરિથી ભૂમિધરી. 1 પ્રાત મંગલનાદે, જાવડ જાગી; પ્રતિમા નવિ દીઠીહે, મનમે દુઃખ કીયે. 2 ઉપગે જાણીહે, વાયક્ષ તેહને, દેખાલિસ્તે તે વલી, ગિરિ ચડિયે મને, 3 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org