SearchBrowseAboutContactDonate
Page Preview
Page 752
Loading...
Download File
Download File
Page Text
________________ Fe શ્રીમાન જિનહર્ષ પ્રણીત. રાત્રે વલી સૂતાહ, મિથ્યાત્વી સૂરા, ઉતારીયે ગિરિથી, મેલ્હીસ્ય લેઈ ઘરા. 4 સંઘજન પરભાતે હૈ, વલી ગિરિ આણિયે, ગિરિતલ નહી દેખેહ, સુરવલી જાણિયે. એકવીસ દિન સુધી હે, ચડા ઉતાર કરી; . રહિસ્ય નહી સૂધીહ, ગુરૂ મનમાંહિ ધરી. 6 રાત્રે યક્ષ તેડીહા, વા જાવડ ભણે; કહિસ્ય યક્ષ સ્મર શકિત હે, હરિઆપદ ઘણ. 7 સુરસું બેમ વ્યાપીહે, નિરભય અસુરરહે; મમંત્રાશ્રિત તન્હે, વજા અભેદ્ય વહે. 8 ભાર્યા સુસંઘપતિદે, ધરમ ચેવિહ ધારી; આદીશ્વર ધ્યાવેહિ, નવપદ સંભારી. 9 રથ અધ ચક સુધીહ, પ્રતિમા સ્વૈર્યકારી. 10 સબલા છે પિણિહે, પહુચે નહી અરિ, અમાસું સંઘ સગલેહ, કાઉસગપ્રાત લગે; લઈ રહે આદીશ્વરહે, સમર કષ્ટ ભગે. 11 ઈમ સુણી ગુરૂ વાણું, ધ્યાન ધરમ કરયે, પિતે વાસ્વામિહે, ધ્યાન નિશ્ચલ ધરિસ્પે. ભીષણ રવ કરતા હે, અસુર ઘણું મિલ્યા; પરવેશ ન લહસ્યહે, પુણ્ય ધ્યાને કલ્યા. 13 પ્રાત રવિ ઉગતેહે, પુણ્ય પ્રકાશ થયે; ગુરૂ ધ્યાન સંપૂરણ હે, જેસ્ય તિમહીભ. 14 મંગલનાં વાજાહે, બહુપરિ વાજતાં પ્રતિમાલેઈ જાસ્પેહે, સહુજન દેખતાં. 15 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy