SearchBrowseAboutContactDonate
Page Preview
Page 746
Loading...
Download File
Download File
Page Text
________________ 662 શ્રીમાન જિનહર્ષપ્રણત. રહે અરિહત અપૂછયા, શ્રી યુગાદોસ જીનારાયરે; સમય છે એ ઉદ્ધારને, થા ભાગ્યવાન તું ન્યાયરે. કે. 13 બાહુબલિ રાય કરાવિયે, બિબ શ્રી પ્રથમ આણંદ, દેવી આરાધી ચક્રેશ્વરી, માનિ જિનેદિત ભેદરે. કે. 14 ઈમ સુણી શ્રી ગુરૂનમી, કમલ લેચન ઉતફુલ્લરે; જાવડ નિજ ગુડ જાઈને, પ્રત્યે બિંબ જીન તુલર. કે. 15 બલિ વિધાન સહુ કરી, સંતોષ્યા ક્ષુદ્ર દેવરે; ' મનધરી સુરી ચકેશ્વરી, તપ કરિશ્ય નિતમેવર. કે. 16 માસિકતપ તિણે છેડે, થઈ ચકેશ્વરી તુટરે; - સાક્ષાત્ થઈ મહાભાગ્યને, વચન કહિયે ગુણ પુછરે. કે. 17 જા તક્ષશિલા નગરી પ્રતે, તેહને પ્રભુ જગમલરે; ધરમચક આગે કરી, દેખિસિ બિંબ એકલરે. કે. 18 જીન ભાષિત ભાગ્યવાન તું, માહરે તું સુપ્રસાદરે; ધરમને સાર ઉદ્ધાર તું, કરાવિ પ્રાસાદર. કે. 19 કર્ણ પીયુષ નિજ સાંભલી, તેહને વચન રસાલરે; ચાલિસે તક્ષશિલા પ્રતે, સમરિ દેવી સુકુમારે. કે. 10 ભેટ બહુ લેઇ ભૂપને, તેવી જનબિંબરે, દે પદિષ્ટ શ્રેણી તદા, માનિયે બિંબ અવિલબરે. કે. 21 પામી પ્રાસાદ ભૂપાલને, ધરમચક્ર પાસે આઈર; ભક્તિ પ્રદક્ષિણ દેઈ કરી, પુછયે તેના પાયરે. કે. 22 કેતલે કાલ ગયે થક, નિરમલ શશિકલા જેમ, બિંબ શ્રી રૂષભ જીણુંદને, પુંડરીક દ્વયાન્વિત તેમજે. કે. 23 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org WWW
SR No.004838
Book TitleAnand Kavya Mahodadhi Part 4
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar, Jivanchand S Zaveri
PublisherDevchand Lalbhai Pustakoddhar Fund
Publication Year1915
Total Pages664
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy